________________
: ૧૩ : પરં બ્રહ્મવત પ્રભાવે, ચંદ્રવર્મા ભૂપ ભાવે, તીર્થકર પદવીને પાવે, ... ... વારં શિવ નિવાલા દ્રવ્ય બ્રહ્મ દેવ થાવે, ભાવ ભલે મિક્ષ જાવે; નારદ તે નવે શિવ પાવે, . ... વારં શિવનિના૧૪ પુરા પુર્વે હાથ લાગે, ભવ ભીડ તેથી ભાગે; લલિત વસ લળી પાય લાગે, .. .. વારં શિવ નિજાપા
૫ શુદ્ધ શીલ રાખવા શિખામણ
રાગ-દરબારી કાન-પ્રભુ ભજલે મેરા દિલરાજી શુદ્ધ શીલને રાખ સંભારી, જાણી જગમાં જ કરી. શુદ્ધ એ ટેક કુલ ઉન્નતિકારક એ છે, પરં ભૂષણ તે ભારી; અહિ પુષ્પ માળસમ એથી, અખૂટ ધન દે ધારી. શુ ૧ સુગતિનું રથાનક સાચું, દૂર ગતિ દેવે વારી, અગ્નિ શીતળ એથી સત્વર, અર્થે યશ એક તારી. શુગ ૨ નિવૃત્તિને હેતુ નિશ્ચય, શૂળી સિંહાસન સારી; જગ કલ્પતરૂ તસ જાણે, ઝેર સુધા રસ જારી. શુ૦ ૩ કૂર પશુઓ પણ પ્રેમાળુ, શત્રુ મિત્ર સમ ધારી, એનાથી કહી તરીયા આતમ, તેમ તે લેશે તારી. શુ? ચારિત્રનું મૂળ તે હાવું, સમકિત વૃદ્ધિ સુખકારી; શુદ્ધ શીલના ધારક તેની, વિશ્વ વિષે બલિહારી. શુ. ૫ ચકી અશ્વો ચેથા દેવે, શીલથી જાય સધારી; ભાવ શીલની ખુબી ભારે, શિવગતિ દેવે સારી. શુ ૬ શીલ શુદ્ધ તે સેવે સાચું, નેહ ધરી નરનારી, સદા શીલ તે દાખ્યું સુખકર, લલિત લાભ કરારી. શુગ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org