________________
= ૧૦: જૂઠ બેલવાકે વ્રત લીને, ચરીકે પણ ત્યાગી, વ્યવહારાદિક મહા નિપુણભ, પણ અંતર્દષ્ટિ ન જાગી. સ. હરા ઊર્વ ભૂજ કરિ ઊંધા લટકે, ભમ લગા ધૂમ ગટકે, જટા જૂટ શિર મૂડે જૂઠો, વિણ શ્રદ્ધા ભવ ભટકે. સ. ૩ નિજ પર નારી ત્યાગજ કરકે, બ્રહ્મચારી વ્રત લીધે, સ્વર્ગાદિક યાકે ફળ પામી, નિજ કારજ નવિ સીધો. સ. ૪ બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધર લીને, દેવચંદ્ર કહે આવિધતે હમ, બહુત વાર કર લી. સ. પા
- ૩ શીયલની નવવાડની.
તીર્યશ્રી સિદ્ધાચળ રાજે, જિહાં પ્રભુ આદિ-એ દેશી. નીત્ય નવ વડે નિરધારી, સાચ શીલ સુખકારી; ની એટેક
પશુ પડંગ સ્ત્રી જહાં, વાસ વસેલા હેય;
બ્રહ્મચારી ભાઈ તીહાં, વસે ન વાસો કેય. જોખમ ત્યાં દાખવ્યું જારી, . . સાળા ૧
સ્ત્રીની કથા કે વારતા, સરાગે છડે તેહ, વિષય વિકારે વિસ્તરે, સ્વલ્પ ન ધરે સંદેહ. બીજી બ્રહ્મ વાડે વિચારી, . . સામા ૨ .
સ્ત્રી આસન બે ઘી અને, પુરૂષાસન તિ પહેર, ઉભયે એમજ આદરે, સમજી ઠેર કઠેર. ત્રીજી વાડ તેમ નિરધારી, . . સાથે ૩ છે
સ્ત્રીના અંગે પાંગ આપ, નયણે નહી નિહાળ;
સરાગ ભાવ ત્યાં સર્વદા, તેનાથી ઝટ ટાળ. ચિત્તે તે ભાવ લ્ય ચિતારી, ... ... સામાજ
ભીંત અંતરના ભાગમાં, દંપતી સુતા દેય; વિષય વાર્તાલાપ નું, ત્યાગે સ્થાન તે જોય. ધ્યાને તે વાત લો ધારી, ... • સામે ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org