SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુદવા લાગ રે. ૨૦૨૧ થોડલે પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણે રે દેષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ આતમા જાણ રે. ૨૦૨૨ ઊચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીયે શુદ્ધ નય ભાવના, પાવનાશયતણું ઠામ રે. ૨૦૨૩ દેહ મન વચન પુદગળથકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨૦૨૪ કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. ૨૦૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મેહ વડ ચાર રે; જ્ઞાન રૂચિ વેલ વિરતારતાં, વારતાં કર્મનું જોર રે. ૨૦૨૬ રાગ વિષ દેષ ઊતારતાં, જારતાં શ્રેષ રસ શેષ રે, પૂર્વ મુનિ વચન સંભારતાં, સારતાં કર્મ નિઃશેષ રે. ૨૦૨૭ દેખીયે માર્ગ શિવનગરને, જે ઊદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલિયે, પામીયે જિમ પરમધામ રે. ૨૦૨૮ શ્રી નયવિજય ગુરૂ શિષ્યની, શિખી અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગરેલ રે. ૨૦૨૯ ચિંદાનંદજીનું લઘુતાવિષે પદ. રાગ બિહાર. લઘુતા મેરે મન માની, લઈ ગુરૂગમ જ્ઞાન નિશાની. લ૦ એ ટેકo મદ અષ્ટ જિનેને ધારે, તે દુર્ગતિ ગએ બિચારે દેખ જગતમેં પ્રાની, દુઃખ લહત અધિક અભિમાની. લ૦ ૧ શશી સૂરજ બડે કહાવે, તે રાહુકે બસ આવે; તારાગણ લઘુતા ધારી, સરભાનુ ભીતિ નિવારી. લ૦ ૨ છેટી અતિ જોયણગંધી, લહે ખટરસ સ્વાદ સુગંધી; કરટી મેટાઈ ધારે, તે છાર શીશ નિજ ડારે. લ૦ ૩ ૧ રાહુ. ૨ કીડી. ૩ હાથી. ૪ રાખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy