SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે, મૂળ ઊત્તર ગુણ જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ છે. ચે. ૭ શરણ એથું કરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે, જે સુખ હેતુ જિનવર કહ્યું, ભવજળ તરવા નાવ રે. ચે૮ ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે, દુરિત સવિ આપણાં નિદિયે, જેમ હેય સંવર વૃદ્ધિ રે. ૨૦ ૯ ઈહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે, જેહ જિનાશાતનાદિક ઘણું, નિંદિયે તેહ ગુણ ઘાત રે. ૨૦૧૦ ગુરૂતણું વચનને અવગણ, ગંથિયા પાપ મત જાળ રે, બહુ પરે લેકને ભેળવ્યા, નિંદિયે તેહ જંજાળ રે. ૨૦૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે, જેહ પરધન હરી હરખિયા, કીધેલ કામ ઉન્માદ રે. ૨૦૧૨ જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયા ચાર કષાય રે; રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીધે કલહ ઉપાય રે. ૨૦૧૩ જુઠ જે આળ પર દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયામૃષા, વલીય મિથ્યાત્વ સંતાપ રે. ૨૦૧૪ પાપ જે એહવા સેવિયાં, તેહ નિંદિયે વિહુ કાળ રે. સુકૃત અનુમોદના કીજિયે, જિમ હેય કર્મ વિશાળ રે. ૨૦૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંગ રે, તે ગુણ તાસ અનુમદિયે, પુન્ય અનુબંધ શુભગ રે. ૨૦૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષયથકી ઉપની જેહ રે જેહ આચાર આચાર્યને, ચરણ વન સિંચવા મેહ રે. ૨૦૧૭ જેડ ઊવઝાયને ગુણ ભલે, સૂત્ર સજઝાય પરિણામ રે, સાધુની જે વળી સાધુતા, મૂળ ઊત્તર ગુણ ધામ રે. ૨૦૧૮ જેહ વિરતિ દેશ શ્રાવકતણી, જે સમકિત સદાચાર રે, સમકિત દષ્ટિ સુરનરતણી, તેહ અનુમદિયે સાર રે. ૨૦૧૯ અન્યમાં પણ દયાદિક ગુણું, જેહ જિન વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમદિયે, સમકિત બીજ નિરધાર રે. ૨૦૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy