________________
સ્ત્રી શસ્ત્ર આદિ રહિત જે કાયોત્સર્ગ મુદ્રા મુદા,
મુદ્રા પર્યકાસન ધરી જે પ્રશમરસ ઝીલે સદા; એવા પ્રભુ જિનપતિ તે શિવ અને શંકર જાણીએ,
એથી રહિત અન્યમતિ દે દેવરૂપ ન માનીએ. ૧૪ સાકાર નિરાકાર છે વળી મૂર્ત અમૂરત જેહ છે,
જે પરમ આત્મા બાહ્ય આત્મા અંતરાત્મા તેહ છે; છે સ્વરૂપ એનું અકળ જે નવ ઓળખે અડરી,
પંડિતજને કરતા પરીક્ષા વીતરાગતણ ખરી. ૧૫ જે અવસ્થા દેષિત તેહ સકલ અવસ્થા જાણવી,
વળી દેષ રહિત નિષ્કલ અવસ્થા તે જ સાચી માનવી; તે સર્વથા નિજ દેહ રહિત થતાં પરમપદ સ્થિત દશા, વીતરાગ તે પામે દશા બીજા સુમાર્ગેથી ખસ્યા ! ૧૬
ઊપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત.
અમૃતવેલ સક્ઝાય.
સ્વામી સીમંધરા વિનતી–એ દેશી. ચેતન જ્ઞાન અજુવાળીયે, ટાળીયે મેહ સંતાપ રે; ચિત્ત ડમડલતું વાળીયે, પાળીયે સહજ ગુણઆપ રે ચે૧ ઉપશમ અમૃત રસ પીજીયે, કીજીયે સાધુ ગુણગાન રે, અધમ વયણે નવિ ખીજીયે, દીજીયે સજજનને માન રે. ચે૨ કે અનુબંધ નવિ રાખી, ભાખીયે વયણ મુખ સાચ રે, સમક્તિ રત્ન રૂચિ જેવ, છોચે કુમતિ મતિ કાચ રે. ચેટ ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણું ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણું અરિહંતનું, જેહ જગદિશ જગમિત્ત રે. ચેટ ૩ જે સમેસરણમાં રાજતા, ભાંજતા ભવિક સદેહ રે; ધર્મ વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. ૨૦ ૫ શરણું બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદભર પૂર રે. ૨૦ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org