________________
વળી શક્તિમાત્ર વિજ્ઞાન લક્ષણ લૌકિકે મહાદેવ છે,
પણ જૈન શાસન માંહ્ય વ્યક્તિ વિજ્ઞાન લક્ષણ દેવ છે; એ લક્ષણે મહાદેવ શ્રી વીતરાગ તે સ્વયમેવ છે;
જેણે બધી મહા મેહજાળ ઊછેદી તે મહાદેવ છે. ૭ મહામદ વિવજીત મહાભ વિમુક્ત દેવ સ્વરૂપ છે,
વળી મહાગુણયુત એજ છે મહાદેવ ચિઘનરૂપ છે; તે ગુણયુત મહાદેવને હું નમસ્કાર કરૂં મુદા,
જે તરણ તારણ દુઃખનિવારણ અભય આપે છે સદા. ૮ મહા રાગ દ્વેષ ને મેહ તેમજ કષાયે જેણે હણ્યા,
તે સત્ય જગ મહાદેવ યાચું અવર કુદે ગણ્યા; તે ડખ્યા પિતે ડુબાડે નિજ ભક્તને કલ્પિત અહા,
નવ ભજે વિબુધ કુદેવને ભજે તે મૂઢા મહા. ૯ મહા કામવરને નાશ કીધે મહા ભય દૂર કર્યા,
ઊપદેશ મહાવ્રતને કર્યો તે મહાદેવ ખરા ધરા; હું શરણ કરૂં મહાદેવ એવા જિતેંદ્રિયનું સર્વદા,
સામ્રાજ્ય જે શિવપૂરિનું અર્પણ કરે વંદુ સદા. ૧૦ મહા ધ ને મહા માન માયા મહા મદ જેણે હણ્યા,
મહા લેભ આદિક દેષ સઘળા હણ્યા જેણે મૂળ ખણ્યાં, અહો તે ખરા મહાદેવ શુભ કહેવાય જગમાં શાશ્વતા,
બીજા સરાગી દેવ જૂઠા કષાયુક્ત લાજતા. ૧૧ મહાવીર્ય ને મહાધર્મ વળી મહાશીલ જેમાં છે સદા,
મહાગુણ ને મહાક્ષમા આદિક સત્વ જેમાં છે યદા, મહાદેવ તે કહેવાય જે છે અભયદાતા સર્વદા,
જે પમાડે જગ જીવને શાતા વધુ શી કહું કથા ? ૧૨ થયું સ્વતઃ પરગટ જ્ઞાન લેકા લેક પરકાશક યથા,
જેમાં અનંતુ વીર્યને ચારિત્ર જેનામાં તથા સાક્ષાત્ એ શુભ ઉદ્ભવ્યાં તે સ્વંયભૂ કહેવાય છે, બીજા અનેરા દેવ તેહ સરાગ દ્વેષી ગણાય છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org