SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સાળી લો સ્વસ્ત્રી સંગ જે પૂર, કામ ક્રિડા કીધું કે, સ્મરણ સ્વલ્પ છેડે સદા, હિત જે મ્હાતા હેય. વિકારની વાસના વારી, . . પાસાના દો ઘી દુધાદિકનો ઘણે, મુકે માદકાહાર; વિષયની વૃદ્ધિ થશે, ખચીત થવાય ખુવાર. સાતમી વાડ તે સંભારી, . સાવો ૭ નિરસ એ આહાર પણું, વધુ પ્રમાણુ વિસાર; ઊંઘ અધિકને શીલને, સુપને થાય સિંહાર. અષ્ટમી વાડ ઊરધારી, . . સાગા ૮ શીલ રક્ષક શીલવંત નર, શરીર શેભા વાર; શરીર શેભા તે સવી, દુઃખદાયી દિલધાર. વર્ણવી વીરવિભુ સારી, ... ... સામા ૯ એક સ્ત્રી સંગ માર્ગમાં, જવું વાતને વાર; શીલવંતા બે સેજમાં, સુવું સાફ નિવાર. તેમજ ઘૂ ગાળને ટારી, ... ... સાગાલવા સાડા છ વર્ષની પુત્રીને, પિઢાડે નહિ પાસ; સાત વર્ષ પરના સુતને, સેજે છેડે ખાસ. હૃદય બે રાખે બ્રહ્મચારી, . . સાળા૧૧ાા નવલખ નાર નિ મહી, મનુષ્ય પણે ક્રિમરાય; બેઇંદી બેથી નવલખ, સંગે સંહરાય; વેણુકા શળીયે વિચારી, ... ... સામાઘરા દુરગતિના તે દ્વારા સમ, અબ્રહ્મને ધીક્કાર; સમ્યક પ્રકારે શલ શુદ્ધ, વંદકવારંવાર. લલિત લખ લાભને ધારી, ... ... સામાલયા સામાં હા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy