SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચિદાનંદજી ત શ્રી અજિતજિન સદ્ભાવ સ્તવન. રાગ-ભરવ. અજિત જિન દેવ થિર ચિત્ત થઈએ. થિર૦ પરમ સુખ પાઈએ, .... અજિત એ ટેકો અતિ નિકે ભાવ જળ, વિગત મમત મલ; ઐસા જ્ઞાન સરથી, સુજલ ભર લાઈએ. અજિલાલ કેશર સુમતિ ધરી, ભરી ભાવના કચોરી; કર મન ભેરીઅંગ, અંગીયાં રચાઈએ. અજિગારા અભય અખંડ કયારી, સીંચકે વિવેક વારિ, સહજ સુભાવમેં, સુમન નિપજાઇએ. અજિવનારા ધ્યાન ધૂપ જ્ઞાન દીપ, કરી આઠ કર્મ છપ; દુવિધ સરૂપ તપ, નૈવેદ્ય ચઢાઈએ. અજિપાકા લીજીએ અમલ દલ, ઈએ સરસ ફલ; અક્ષત અખંડ બેધ, સ્વસ્તિક લખાઈએ. અજિબાપા અનુભવ ભેર ભયે, મિથ્યા તમ દૂર ગયે; કરી જિન સેવ ઈમ, ગુણ કુનિ ગાઈએ. અજિમાદા અણુવિધ ભાવ સેવ, કીજીએ સુનિત મેવ; ચિદાનંદ પ્યારે ઈમ, શિવપુર પાઈએ. અજિવાળા અશરણ ભાવનાશ્રયી પદ, રાગ–જંગલો કાફી. જગમેં ન તેરા કેઈ, નર દેખહુ નિહચું જોઈ. સુત માત તાત અરૂ નારી, સહુ સ્વારથકે હિતકારી; બિન સ્વારથ શત્રુ સોઈ, જગમેં ન તેરા કે ઈ. ૧ તું ફિરત મહા મદમાતા, વિષયન સંગ મૂરખ રાતા; નિજ અંગકી સુધબુધ ખેઇ, જગમેં ન તેરા કેઈ ૨ ઘટ જ્ઞાનકલા નવ જાકું, પર નિજ માનત સુન તાકું; આખર પછતાવા હેઈ, જગમેં ન તેરા કેઈ. ૩ નવિ અનુપમ નરભવ હારે, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારે; અંતર મમતામલ ધોઈ, જગમેં ન તેરા કે ઈ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy