SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ચિદાનંદકી વાણું, ધાર તું નિચે જગ પ્રાણું, જિમ સફળ હેત ભવ દેઈ, જગમેં ન તેરા કેઈ. ૫ શ્રી નેમિનાથનું સ્તવન. (અજિતજિમુંદણું પ્રીતડી–એ રાગ. ) પરમાતમ પૂરણ કળા, પુરણ ગુણ હે પૂરણ જન આશ; પૂરણ દષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હે અમચી અરદાસ. ૫૦ ૧ સર્વ દેશઘાતિ સહુ અઘાતિ હે કરી ઘાત દયાળ; વાસ કી શિવમંદિરે, મોહે વિસરી હા ભમતે જગજાળ. ૫૦ ૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હે અપરાધી અપાર; તાતે કહે હે તારતાં, કિમ કીની હે ઈણ અવસર વાર. ૫૦ ૩ મેહ મહમદ છાકથી, હું છકીયે હે નાહી સૂધ લગાર; ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હ કરવી સંભાળ. ૫૦ ૪ મેહ ગયાં જે તારશે, તિણવેળા હે કહા તુમ ઉપકાર; સુખવેળા સજજન ઘણું, દુઃખવેળા વિરલા સંસાર. ૫૦ ૫ પણ તુમ દરિસન જેગથી, થયે હૃદયે હો અનુભવ પરકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હે સહુ કર્મ વિનાશ. ૫૦ ૬ કર્મ કલંક નિવારીને, નિજરૂપે હે રમે રમતા રામ; લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશ્રામ. ૫૦ ૭ ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હે શિવાદેવીનંદ; ચિદાનંદ મનમેં સદા, તુમ આ હે પ્રભુ નાણદિણંદ. ૫૦ ૮ શ્રી અજિતનાથ જિન સ્તવન. (અજિત જિણું પ્રીતડી–એ દેશી.) અજિત અજિત જિન થાઇએ, ધરી હિરદેહે ભવિ નિર્મળ ધ્યાન, હૃદય સરિતા મેં રહ્યો, સુરભિ સમ હે લહી તાસ વિજ્ઞાન. અ. કીટ ધ્યાન ભંગી તણ, નિત ધરતા હે તે ભૂંગી નિદાન; લે કલોત સ્વરૂપતા, લેહ ફરસત હે પારસ પાખાન. અo પિચુ મંદાદિક સ હી, હાય ચંદન હૈ મલયાચળ સંગ; સૈધવ ક્યારીમું પડા, જિમ પલટે હે વરતુને રંગ. અo * તે માટે. ૧ નદી, સોનું, ૩ પાસ્સ પખાણ (પારસમણિ) ૪ લીંબડો વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy