________________
શ્રી વીર સભાવ સ્તુતિ.
વીર મને તારે, મહાવીર મને તાર–એ દેશી. વીર જીનેશ્વર સાહિબ સુણ, અરજ કરૂં છું જગધીરે-એટેક દયા વારિથી સ્નાન કરીને, સંતોષ ચીવર ધારિયે રે, વિવેક તિલક અતિ અંગ કરીને, ભાવના પાવન આરાચે છે. જો ૧ ભકિત કેસર કીચ કરીને, શ્રદ્ધા ચંદન ભેળીયે રે; સુગંધી દ્રવ્ય મળીને, નવ બ્રહ્માંગ જિન અર્ચયે રે. વીમા ૨ ક્ષમા સુગંધી સુમનસ દામે દુવિધ ધર્મ ક્ષીમ યુગવરે રે, ધ્યાન અભિનવ ભૂષણ સારે, અર્ચચે અમે હર્ષ ભરે રે. વીના ૩ આઠે મદના ત્યાગ કરણરૂપ, અષ્ટમંગળ તે સ્થાપીએ રે, જ્ઞાન હુતાશન જનિત શુભાશય, કૃષ્ણારૂ ઉખેવીયે રે. વીમા ૪ શુદ્ધ અધ્યાત્મજ્ઞાન વતિથી, પ્રાગધર્મ લવણ ઉતારી
ગ સુવર્ભેલ્લાસ કરતા, નીરાજના વિધિ પૂરિયે રે. વિ. ૫ આતમ અનુભવજ્ઞાન સ્વરૂપ, મંગળ દીપ પ્રજાળીયે રે,
ગ ત્રિક શુભ નૃત્ય કરતા, સહજ રત્નત્રયી પામીયે રે. વીમા ૬ સત્ય પર્યાય સુષા બજાવી, રેમ રેમ ઊ@ાસીયે રે, ભાવપૂજા લયલીન હેવંતા, અચલ મહોદય પામીયે રે. વી. ૭ ભાવપૂજા અભેદ ઊપાસક, સાધુ નિગ્રંથ અંગીકરી રે, દ્રવ્યપૂજા ભેદ ઊપાસક, ગૃહમેધીને નિત્ય વરી રે. વીમા ૮ દ્રવ્યશુદ્ધિ ભાવશુદ્ધિ કારણ, જિન આજ્ઞા અવધારીયે રે,
ધ્યાતા દયેય ધ્યાનરૂપ એકે, અજર અમર પદ પામીયે રે. વીમા ૯ સાલંબન નિરાલંબન ભેદે, ધ્યાન હતાશ જલાવીયે રે, કંચનેપલને ન્યાયે કરીને, ચૈતન્યતા અજવાળી રે. વિશાળ કમ કઠીન ઘન નાશ કરીને, પૂર્ણાનંદતા પામીયે રે; રમતાં નિત્ય અનંત ચતુકે, વિજય લક્ષ્મી પદે જામીયે રે. વીબા૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org