SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ તેલ તમાકુ દ્દરે તજીયે, અણગળ જળ ન પીજે રે; રાત્રી ભુત અભક્ષ કંદમૂળ, મુખમાંહે ન લીજે રે. માતા ચરણે શિષ નમાવી, બાપને કરી પ્રણામ રે; દેવ ગુરૂને વિધિયે વાંદી, કરો સંસારી કામ રે. સુખ અથે શિખામણ સારી, દાખી દિલમાં ધારી રે; લલિત કહે લાભ લેશે સર્વે, નેહ ધરી નરનારી રે. ૯ ૧૦ ૮૯ બાઈઓને શિખામણ સાંભળજે મુનિ સંજમ રાગે–એ દેશી કુલવંતી સતીએને કહું છું, શિખામણ સુખકારી રે; શાંત ચિત્તેથી શ્રવણ તે કરશે, હરદમ છે હિતકારી રે. કુ. ૧ દેવ ગુરૂને ધર્મને દહાઈ, ભાવ ભલે ચિત્ત ભાવે રે, સુખકર છે એ શુભ આરાધન, શિવસુખ સત્વર પાવે છે. કુલ ૨ સસરા સાસુ જેઠ જેઠાણું, વલ વિનય ન વારે રે, નણંદ આદિ અન્યને એમ જ, શુદ્ધ અને સ્વીકારે છે. કુ. ૩ શ્યાણપણે શેરી સંચરતાં, ચતુરા ચાલમાં ચૂકે રે લેક વિરૂદ્ધતાદિ ન લગાવો, વળી વ્યવહાર ન મૂકે છે. કુ. ૪ નીચ સાહેલી સંગ ન કીજે, પર ભૂવન નવ ભમીયે રે; રાત પડે ઘર બાર ન જઈયે, સહુને જમાને જમીયે રે. કુ. ૫ ધોબણ માલણ ને કુંભારણ, જેગણ સંગ ન કરીએ રે; નાહક એહથી આળ ચડે તે, કૃત એવું શીદ કરીયે રે. કુ. ૬ નિજ પ્રીતમ જે ગયા પરદેશે, તવ શણગાર ન સજીયે રે; જમવા નાતિ વચ્ચે ન જઈએ, દુરિજન દરે તજીયે રે. કુ. ૭ પર શેરી ગરબે ગાવાને, મેળે એળે ન જઈએ રે, ન્હાવણ ધાવણ નદી કીનારે, નિશ્ચય નિર્લજ થઈયે રે. કુ. ૮ ઉપડતે પગે ચાલ ચાલીજે, હુન્નર સહુ સખીજે રે, સ્નાન સુવએ રસેઈ કરીને, દાન સુપાત્રે દીજે રે. કુલ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy