SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ય તણું લઘુ બાળક દેખી, મ ધરે ખેદ મન માંય રે; એહની શુભ શિતળ આશિર્ષ, પુત્રનું સુખ પાંમાય રે. કુ૦૧૦ જીવ જાતની જયણ પાળે, સકળ કાજ સંભાળે રે; લલિત એહથી લાભ અનંતે, ભવ ભીતીને ટાળે છે. કુ.૧૧ ૯૦ પુરૂષ-સ્ત્રીને શિખામણ. સિદ્ધારથના રે નંદન વિનવું—એ દેશી. સુખકર શિખામણ આ સાંભળે, નેહ ધરી નર નારી રે; વચન તે વીણું હૃદયમાં રાખજે, લખ લાભને ધારી રે. સુ. ૧ વાણી મીઠીયે વચન ઊચારીયે, લેશ ન લવરી હસીયે રે, નાતિ સગાના ઘરને છડીને, એકલ આપ ન વસિયે રે. સુત્ર ૨ વમન કરીને વળી ચિત્તા ઝળે, નબળે આસન બેસી રે, વિદિશી દક્ષિણ નિશી અંધારે, બેટું પશુયે પિસી રે. સુત્ર ૩ અજાણ્યું એમ રૂતુવંતિ પાત્રમાં, અને અજીરણ વેળા રે, અગાસે ભેજન આપ ન કીજીયે, બે જણ બેસી ભેળા રે. સુ. ૪ અતિ ઉનું ને ખાટું ખારૂં જે, શાક ઘણું નવ ખાવું રે; મૈનપણે એઠીગણ વરજીને, જમવા પહેલાં ન્હાવું રે. સુ. ૫ ધાને વખાણી વડી ન ખાઈએ, તડકે બેસી ન જમવું રે, માંદા પાસે રાતવાસે રહી, નરણા પાણી ન પીવું રે. સુ. ૬ કંદમૂળ અભક્ષ બેળ અથાણુદિ, વાશી વિદળને વરજો રે; જુઠ પરનિંદા હિંસાદિ તજ, નિર્મળ નરભવ સરજો રે. સુ. ૭ વ્રત પચ્ચખાણ ગુરૂ પાસે ગ્રહી, તીરથ યાત્રા કરીયે રે, પુન્ય ઉદય જે માટે પામીએ, તે સંગવી પદ ધરીયે રે. સુ૮ મારગમાં મન મેકલું રાખીયે, બહુવિધ સંઘ જમાડે રે, સુરલેકે સુખ સઘળાં સાંપડે, પણ નહિ એ દહાડે રે. સુ૯ તીરથ તારણુ શિવસુખ કારણે, સિદ્ધાચળ ગિરનાર રે; પ્રભુ ભક્તિ ગુણશ્રેણું ભવજળ, તરીયે એક અવતાર રે. સુ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy