________________
૯૩
૭
અણ જાણ્યા ગામ ન જઈએ, ઝાડ તળે ન વસીયે રે; હાથી ઘોડા ગાલ જાતાં, દરજનથી દુર ખસીયે રે. રમત કરતાં રસ ન કરિયે, ભયમારગ ન જઈએ રે; બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઉભા ન રહીયે રે. હુંકારા વિણ વાત ન કરીયે, ઈચ્છા વિણ ન જમીયે રે; ધન વિદ્યાને મદ પરિહરીયે, નમતા સાથે નમીયે રે. મુરખ જોગી રાજા પંડિત, હાંસીથી ન હસીયે રે; હાથી વાઘ નર સર્પ વઢતા, દેખીને દૂર ખસીયે રે. સુખકારી શિખામણમાંથી, અધીં અહીંયાં દાખી રે. બાકી લલિતે બીજા દિવસે, કહેવા કાજે રાખી રે.
૧૯
૧૦
૧૧
૧૨
૩
૮૮ શિખામણની ત્રીજી.
રાગ ઉપર, શિખામણની શ્રેણીમાંની, અર્ધી રહેલ અધુરી રે; સજજનેના શુભ અર્થે એને, પ્રેમે કરશું પુરીરે રે. કુવા કાંઠે હાંસી વારે, કેફ કરી ન ભમીયે રે; વરે ન કરીયે ઘર વેચીને, જુગટડે ન રમીયે રે. ભણતાં ગણતાં આળસ છડા, લખતાં વાત ન કરીયે રે; પર હસ્તે પરદેશ દુકાને, આપ નામ ન ધરીયે રે. નામું માંડ આળસ , દેવાદાર ન થઈયે રે; કષ્ટ ભયાદિક સ્થાનક વરજી, દેશાવર જઈ રહીયે રે. ધનતેને વેશ મલિનતા, પગશુ પગ ધશિ પેવે રે, નાવિ ઘર જઈ શિષ મુંડાવે, પાંમાં મુખ જોવે રે. ન્હાવણ દાતણ સુંદર ન કરે, બેઠે તરણું તેડે રે; ભેંય ચિત્રામણ નગ્ન સુવે, તેહને લક્ષમી છેડે રે. બે હાથે માથું નવ ખણી, કાન નહિ ખેતરીયે રે; ઉભા કેડે હાથ ન દીજે, રહામે પૂર ન તરીયે રે.
૪
I
I૬
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org