SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ટળે ન રેગ ભેગે ટળીયા, ખારૂં જળ દુઃખ વસજોને; પર આશ ને વાસ વંઠી, વધે રૂણ પર વશજોને. સાં. ૫ યમરાય બ્રાહ્મણ ને અગ્નિ, રાજા સાયર પેટજેને; ઘરાદિ ઘણી રીતે પુર્વે પણ, નહિં પુરાયા નેટજેને. સા૬ ચેરને ચોરી કરાવનાર, ગુપત વાત તે સંગજોને; ચેર ભેદ જાણકને તેણું, લહેણ દેણ પ્રસંગોને સાં. ૭ ચારીની વસ્તુ લે વેચે, ચાર સ્થાન દેનારને, સદાય તે સાતેને સરખે, કહ્યો ચાર સંકારજોને. સાંઇ ૮ જીવ વધ માંસ કય ને વિક્રય, રાંધે ખાય દાયજોને, પિત્રુ દેવ અતિથી ને દેવે, કસાઈ સાત કહાયજેને. સાં. ૯ સમજે આ શીખામણ સાચી, સહિ કહી સુખ માટે જેને લલિત તેને લક્ષે લેઇને, વળશે સિધી વાટેજેને. સાં ૧૦ ૮૭ શિખામણની બીજી. નાનું છેક મોતી અને, નીરમળ છે નીર રે–એ દેશી, સાંભળજો સજજન સહુ શાણા, વીરવિજયની વાણું રે; શિખામણ છત્રી શી માંથી, અહીંયાં છે આણી રે. મુરખ બાળક માગણ વ્યસની, કારૂં નારૂં ટારે રે; સંસારે જે સુખ વાંછો તે, ચેરની સંગત વારે રે. વેશ્યા સાથે વણજન કરીયે, નીચ નેહ ન કરીયે રે, ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરિહરીયે રે. ૧૩ કામ વિના કે ઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે રે; બળિયા સાથે બાથ ન ભરીયે, કુટુંબ કલહ ન કીજે રે. દુશ્મનશું પરનારી સાથે, તજીયે વાત એકાંતે રે; માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીયે રાતે રે. રાજા રમણ ઘરને સોની, વિશ્વાસે નવ રહિયે રે; માતા પિતા ગુરૂ વિણ બીજે, ગુહ્ય વાત ન કહિયે રે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy