________________
ત્રિશલા દેવી તવ ત્યાંહી, દેખે વૈદશ સુપન ઉછાતી; ઇચ્છિત ફળને એહ આપે, વધુ વિશ્વ વિષે હર્ષ વ્યાપે રે. વા. ૪ બેશ બીજા વ્યાખ્યાને સાર, જિન ત્રિશલા કુખે જયકાર; ગુણી ગુરૂ મુખને ઉચ્ચાર, ભાવે સુણે લલિત ભવપાર રે. વા. ૫
૭૬ ત્રીજું વ્યાખ્યાન.
મહારી પુન્ય ઉદય દશા જાગી રે–એ દેશી. જોઈ સુપનને જાગી રાણું રે, વદી જગવે રાયને વાણી રે શુભ સુપન કહે સતી શાણી, ભાખે ભૂપને હર્ષ ભરાઈ રે. આનંદ અંતર ઊત્સસાઈ રે. . .. જોઇન્ટ છે એ ટેક૦ મે ૧ સુણે સુપને કહે રાય સાર રે, ઊક્ત શાસ્ત્રો તણા આધાર રે; ઊત્તમ હશે એક કુમાર રે. ... .. ભાખે છે ૨ પછી સુપન પાઠકને પ્રભાત રે, વર્ણવે રાય સુપનની વાત રે, શાસ્ત્ર શાખે કહા ખરે ખાતરે. . .. ભાખે છે ૩ સુપન પાઠક એમ સુણાવે રે, જિનને ચકી જનની કહાવે રે, શુભ ચંદ સુપન તે પાવે રે. . . ભાખે છે ૪ સતી ત્રિશલાને હશે સુતરે, દેવાધિ દેવ તે અભૂત રે; સેવશે સૂર નર સંયુત્તરે. ... ... ભાખે છે ૫ રાય રાણું સુણી રાજી થાયરે, સુપન પાઠકને સુખદાય રે; દેઈ દાનને કીધ વિદાય રે, . . ભાખે છે ? રાય શિક્ષા રાણ અનુસરતીરે, પુરૂ ગર્ભનું પાલન કરતી , ધ્યાન દેવ ગુરૂ ધર્મ ધરતી રે. ... ... ભાખે છે ૭ વ્યાખ્યાન ત્રિજાની વધાઈ રે, સુગુરૂજી કહે સુખદાઈ રે, લક્ષ રાખે લલિત લાભદાઈ રે. ... ... ભાખે છે ૮
ભા, ૨-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org