SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ચોથું વ્યાખ્યાન સુણે શાંતિ જિનદ સેભાગી—એ દેશી. તિયંગ જલંક દેવતે દાવે, ઇંદ્ર હુકમથી તીહાં આવે; જાત જાતી જવાહર લાવે, કંચનાદિ વૃષ્ટિ કરાવે છે તિ છે. ૧ સિદ્ધારથના ઘેર સુસાર, સૂર શેભા અપરંપાર; રૂદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ શુભ થાય, ચાહી ચિંતવે રાણીને રાય. તિ૨ વૃદ્ધિ સારે વર્તમાન નામ, દેઈશું દીલ ધાર્યું તામ; જિન જનની પરે ધરી રાગ, ઘેડા સ્થીર થયા વિતરાગ. છે તિ. ૩ કરે કલપાંત રાણુને રાય, શેક સર્વે નગરમાં ફેલાય; પછી પ્રભુજી જ્ઞાનથી પેખે, એને અવળું થયેલું દેખે. તિક છે ૪ એથી ફરકાવે અંગ તે વેળા, અતિ આનંદ રેલ છેલા; રાજા રાણી અધિક ઊમેદ, ખેટું ચિંતવ્યું કરે ખેદ છે. તિ છે૫ દિવ્ય દેહદ રણને થાય, પરિપૂર્ણ કરે સવરાય; આખા દેશે અમારી પળાવે, પ્રભુ પૂજાદિ ભકિત ભાવે. એ તિ છે ૬ નવ માસ દીન સાડા સાત, વાતાં વસંત રૂતુને વાત જિન જનમ છે ચેતર માસ, આવે તેરસ તીથી ઉજાશ. પતિ છે. ૭ વધુ આનંદ ત્યાં વરતાયે, સુખી સર્વ જી જણાયે, સાત નરકમાં ઉજાળું સાર, જગમાં થયે જયજયકાર. તિટ છે ૮ વ્યાખ્યાન ચોથાની એ વાણી, પૂજ્ય ગુરૂ પસાય પ્રમાણ; લક્ષ રાખી લલિત સંભળાય, લેખે દીવસ ત્યારે લેખાય. છે તિ, ૯ ૭૮ પાંચમું વ્યાખ્યાન ભરતને પાટે ભૂપતી રે—એ દેશી. જિન જન્મ મહોત્સવ જાણુનેરે, સૂતક કર્મને કાર; સલુણા. આઠ દિશિથી આવી નમેરે, છપન્ન કુમરી સાર. સ. જિ. મે ૧ ઇંદ્ર આસન તવ કંપતાંરે, આવે અવધિ નાણુ સત્ર જન્મ જાણ્યો જિન વીરને રે, આતે આંબા ઠાણ. સ જિ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy