SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ t ૭૪ પન્નુસણના આઠે વ્યાખ્યાનની આડ— પ્રથમ વ્યાખ્યાન, જળપૂજા શુકતે કરીયે—એ દેશી. પ પલ્લુસણુ પૂન્ચે પાવેા, પરમ કલ્પસૂત્ર પધરાવા; લેવા માનવ ભવ લ્હાવારે, ઊત્તમ એ અવસરને પાઈ. કરા કમાણી ધર્મોને ધ્યાઇ રે, ભાવ ભલેા જ્ઞાને ધરશે, સ્નેહે સૂત્ર શ્રવણુ કરશે; સ્હેજે ભવ સાયર તરશેા રે, સર્વોપરી શત્રુ જય જાણેા, ગિરી ગણુ મેરૂને માના; કલ્પસૂત્રે વ્યુ કહેવાણા રે, .... **** Jain Education International **** .... દશ સાધુ કલ્પ કહી દાખ્યા, અઠ્ઠમ તપથી કરી આખ્યા; વીર ચવનની છે વ્યાખ્યા રે, 4000 **** ઊત્ત ! ૧ દેવાનંદા દેખી કુખે, કતને સુપન કહે મુખે; સમજાવે સ્વામી સ્વમુખે રે, .... ઊત્ત॰ ॥ ૨ ... ઊત્ત॰ ॥ ૩ શ્રવણે સુણી માસુખ પાવે, પહેલે દિવસ પુરા થાવે; સુગુરૂ લલિત સમજાવે રે, For Private & Personal Use Only ઊત્ત॰ ॥ ૪ ઊત્ત॰ ॥ ૫ ૭૫ બીજું વ્યાખ્યાન. પ્રભુ પારસનાથ સીધાવ્યા—એ દેશી. વખ્યા વાસવ એમ વિચારે, જિન આદિના જન્મનું ધારે; નિચ કુળે જેઓ નહિ આવે, આવે તે એ જન્મ ન પાવે રે. વાલા વીર વિભુની વાણી, શુદ્ધ શાસ્ત્રો શાખે પ્રમાણીરે. વા૦ ૧ આશ્ચર્યા અનંતા કાળે, ઉપજે એ કોઇ નહિ ટાળે; જિન વિપ્રક્રુળે આવ્યા જ્યારે, દશ દાખ્યાં તે પ્રભુ વારે રે. વા૦ ૨ ગર્ભ ફેરફારીના ફાવે, હિર હિરણ ગમેષી ખેલાવે; બ્રાહ્મણી કુખથી લૈ ભાવે, પછી ત્રિશલા કુખ પધરાવે ૨. વા૦ ૩ ઊત્તા www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy