________________
ઉટ, તેલાધર તિ કલ્યાણિક ત્યારે, વદ્યા વાદ ગણધર વિસ્તારે; પાસ નેમ ચરિત્ર પ્રેમે ધારે, આદિ ચરિત્ર પુરૂં જ અવધારે. પ૦૭ સ્થીરાવળી સમાચારી વળજે, સ્થિર ચિત્તે બારસા સાંભળજે, પછી સંવત્સરીને પડિકમજો, ખુબ ખમત ખામણે જે ભળજે. પૂ૦૮ દયા દાને દિલ કરી સારૂં, દેવ ગુરૂ દર્શને ચિત ચારૂં. શુભ સ્વામી વચ્છલ વં છે જારૂં, એમ ટળે લલિત ભવ અંધારૂં. પૂ૦૯
૭૩ કલ્પસૂત્રની. પાવાતે ગઢથી ઊતર્યા, મહાકાળી રે–એ દેશી. કલ્પસૂત્રને બહુ કેડથી, ભવી ભાવને;
સાંભળવાને તસ સાર, અવધે આને. કલ્પ તરૂ સમ તેને કહ્યું, ભવી શ્રેતા વકતા સુસાર. અગાઉ વીર ચરિત્ર બીજ વવું, ભવી. પાસ અંકૂર પ્રમાણ, અo બંધ નેમનું તે ખરે, ભવી આદિ જિન શાખાજાણ. અમારા પુષ્પ પૂંજ શુભ ભાવના, ભવી સ્થીરા વળી સાર. અ. સુગંધ સમાચારી સમી, ભવીસેવે સાધુ સંભાર. અોસા આઠ વખાણે એક ચિત્તે, ભવી. શ્રોતાજને સુખકાર. અ. સદ વરતન સંભાવ ને, ભવી. પાપ તેમ તે પલાય. અગાકા કલ્પ દશાશ્રુત કંધથી, ભવીભાગ્યે ભદ્રબાહુ ભાણ. અ. એકવીશ વખ્ત એહને, ભવીસાંભળે શુભ કલ્યાણ અબાપા વિષય કષાય વારીને, ભવી નિંદા વિકથા નિવાર. અ. અપશબ્દો નહિં ઊચરે, ભવી પરૂપ ધરી પ્યાર. અમારા કરાશે પુરી કામના, ભવી શુભ ચિત્ત સુણતાં સાર. અ સદા સહી કલ્પ સૂત્રથી, ભવી. લલિત લાભ અપાર. અશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org