SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહનું વ્રત તેહ પાંચમું પેખી, મનની ત્યાં મુમતા વાર. દીગવત છઠું કહ્યું દશે દિશીનું, કર એને એ છે કારરે. ભ૦ ૩ ભેગ ઉપભેગમાં ભવને વધારે, વેગેજ કરતે વિચાર. આઠમે અનરથ દંડ જાણ આકારૂં, એહથી દુઃખતે અપારરે ભ૦ ૪ નવમે શુદ્ધસામાયિક નિર્મળકરશે સંભાવે સમતા ધાર, દેશાવગાશીક દશમે તે દાખ્યું, સામાયિક દશ તસ સારરે. ભ૦ ૫ પિષહનું વ્રત અગીયારમું પાળ, લાભ ત્રીશ ગુણેજ લાર. અતિથી સંવિભાગ આવે છે અંતે, પડિલા પૂરણ પ્યારરે. ભ૦ ૬ બારવ્રતે એમ આ પાળી બરાબર, શ્રાવક થા શ્રીકાર લલીત કહે છે લેઈ નિર્મળ પાળો, મટવાને ભવને મારરે. ભ૦ ૭ ઉર પજુસણ પર્વની. સુણ દયાનિધી, તુજ પદ પંકજ—એ દેશી. પૂન્ય પૂરવલે, પર્વ પજુસણ પાયા ધન્ય ઘડી આજની ભવી ભાવ ભલે, છવાઈ ઊત્તમ છાયા પર્વાધિરાજની. એ ટેકo વાલા વીર વિભુનું ધ્યાન ધરે, પૂજા સ્નાત્ર સુપ્રકારે કરે; ઠીક ઠાઠ કરી ભવિ દિલ ઠર, પર્વ પામીને પોતીક હરે. પૂ૦૧ મહા પુજે માનવ ભવ મળીયે, અબ્ધિ આનંદને ઊછળીઓ, સુર તરૂ શુભ યેગે ફળીયે, એ સેવે કરી આતમ બળીયે. પૂ૦૨ તપ જપ ધર્મે ત્યાં અનુસર, શક્તિ સમનું સવિ સુધુ કરજે, દાન શિલ તપ ભાવ દિલ ધર, ક્રૂર કષાયેને પરિહરજે. પૂ૦૩ કલ્પ દીને કલ્પને ઘર લાવે, વધુ વાજી ભાવના ભાવે; પરત પૂજન વિધે પધરા, પછી ગુરૂ પાસે વંચા. પૂ૦૪ ચિત્તે ચરિત્ર વીરનું ચિતારે, જઈ જીન વીશે જુહારે; એકમદી ઊજવજે સારે, મહા મંગળકારી તે ધારે. પૂ૦૫ આઠમે દી અમારી વજડાવે, જો અઠમના તપને હા, ભાવના નાગકેતુની ભારે, પૂજે કેવળ કમળાને પ. પૂ૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy