SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ મમતાને પરિ હરશે, નિષ્કામનું ભેગું નહિ કરશે; શુભ સંતેષ વતી સંચરશે, સત્વરે ભવ સાયરને તરશે. સગાદ કીગ વ્રત દશદિશીનું દીલ ધરો, અતિ આથડવા ઓછાશ કરો; નિર્મોલ સ્થાન નિયમીત ફરે, તેથી ભવ ભયે આવે તરે. સલાહ ભવ ભયે ભેગ ઉપભેગ હરે, વપરાશે વધુ નહિં વસ્તુ ભરે; નહિં નાહક ભારતે શિર ધરે, ઝટ ટળે જન્મ જરાદીક મરે. સવાટ આઠમેજ અનરથ દંડ અરે, કે કરૂણાવંતે નહિ કરે, તેથી ઓસરતાં તુરત તરે, ઠીક ઠામે જઈ આપ ઠરે. સવાલ નવમે સુસામાયિક નિત્ય કરે, વાત વિકથા વિણ સંભાવ ધરે; જ્ઞાન ધ્યાન વરી સચિતાદિ હરે, દેષ બત્રીશ તેના દુર કરે. સ૦૧૦ દેશા વગાશિક દશમે વરશે, વૈદ નિયમે ચિંતવન કરશે; ભવિ ભાવે ભવ સાયર તરશે, ગુરૂ આણાયે જે અનુસરશે. સ૦૧૧ પિષણ કરશે પુર પ્રેમ વરી, સંસારી કામ સહુ દુર કરી, ચાર પ્રકારને ભે ચિત્ત ધરી, સધર્મ સચ્ચરણની છાપ ખરી. સ૦૧૨ અંત અતિથિ સંવિભાગ આવે, પડિલા ગુરૂ પુરણ ભાવે; તે ભવાબ્ધિ તારી તીર લાવે, દયા કરી ગુરૂ તે દરસાવે. સ૦૧૩ દ્વાદશ વ્રત આદરી દીલ ધરી, ભવ ભીડ જાયે ભાવે કરી; આ વેગ નહિં આવે ફરી, ખંત ધરે લલિત ધર્મ ખરી. સ ૧૪ ૭૧ બારવ્રતની બીજી. કાફીની હોરી, ભુંડા ધરી ધરી ભેખ –એ દેશી. સુશ્રાવક વ્રત સુખકાર, ભલા ભગવંતે ભાખ્યા, બેશ ભેદ તેના બાર, જગ જીનવરે દાખ્યા, સુ છે એ ટેક૦ પ્રાણાતિ પાતાદી વ્રત છે પહેલું, પ્રાણ પ્રતે ધરે યાર, બીજે મૃષાવાદ જુઠું નહિ બોલે, સત્યે સદાયે સુખકારરે. ભ૦ ૧ અદત્તા ત્રીજું એમાં ચરી વારી, તરણું નહિ તુચ્છ કર ધાર ચિત્તમહી ચોથું શુદ્ધ બ્રહ્મવતચાહે નવ વાડેથી નિરધાર રે. ભ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy