________________
કુવર્તનાદિ ફરે કરી, કાંઈક ટાળે કુચાલ; યદ્રા તદ્દા આચર્ણ થકીરે, ચૂકી ન થા ચંડાલ મુબા ૬ જ્ઞાન ધ્યાન તપ જપ કૃતને રે, હઠાવે માન તે હાલ; પુસ્તકાદિ ન પાડશે, એમ ન અન્ય કે અફાલ. મુ. ૭ સદવર્તન શુદ્ધ ભાવથી, કાઢે વચને કંટાલ; સરળ સંતોષ નમ્ર ક્ષમારે, વિગતે રાખશે વહાલ. મુભા ૮ મેટા મેટાઈનું વદરે, બનેન બાલ ગેપાલ; હલકટ પણે ન હસી પડે, નારને સંગ ન નિહાલ. મુ. ૯ દેવ ગુરૂ ધર્મ જ્ઞાનને, કટુ વદે નહિં કે કાલ; સમકિત સત્વરે હારશેરે, પડશે તીર્થંચ પાતાલ. મુ. ૧૦ ભાઈ બાઈ મહાનુભાવ ભરે, મીણ શાંતિને માયાલ; લલિત તેમ લેખે થવારે, શુદ્ધ સાધુ પણું પાલ. સુ. ૧૧
૭૦ બાર વતની.
સુણ દયાનિધી–એ દેશી. સહ સ્નેહે કરી, શાસ શ્રવણ કરવાને સત્વરે આવે;
ધારે ધ્યાન ધરી, આવે નહિં શુભ જોગ ફરીથી આવે. સુગુરૂ સધ સુધો કરતા, ઉપકાર બુઢિયે ઊચરતા, બેશ ખ્યાન બાર વ્રતનું કરતા, સુણી શ્રાવક સ્વચિતે ઠરતા. સવાલ પ્રાણાતિપાત પહેલું પાળે, જયણાયે જીને સંભાળે; ઘણું દયામય જીવન ગાળે, આવા જેગે આત્મા અજવાળે. સવાર બીજે મૃષાવાદ નહિં બકતા, સત્ય સ્વ૫ મિષ્ટ જે કહી શકતા; ધન્ય તેહ ધીરા ધન્ય તે વક્તા, ટેક નેક વિવેક રહે ટક્તા. સવા૩ અલ્પ અદત્ત આપ નહિ આ રશો, પરિત્યાગ તેને પિતે કરશે અન્ય દીયું આપ અંગી કરશે, શુભસ્થાને સહુજનમાં ઠરશે, સમાજ ચાહી ચેથા વ્રતને ચિત્ત ધરે, પર પત્ની પ્રેમે પૂર્ણ ડરે, વસ્ત્રીયે શુદ્ધ સંતોષ કરે, સુદર્શન શ્રેષ્ટિને અનુસરે. સાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org