________________
સેમવાર સાંભળી સંભાવ ધરે, વિષય કષાયને વારીરે, ઊત્તમ ઊપદેશ એ છે વીરને, સત્વર લેશે સ્વીકારી. વા. ૩ મંગળ વારે કે મંગળકર વિભુ, ભાખ્યું ભલું ભવિ માટે, ભાવ ભલાએ સાંભળી સદહે, કેટી કર્મને કાટેરે. વા ૪ બુધવારે બધુએ બુદ્ધિવાળાનું, બેલ્થ બેશ જણાયરે; શ્રદ્ધા સહીતેરે સ્નેહે સાંભળ્યું, લખ કેટી લાભ થાય. વા. ૫ ગુરૂએ ગુરૂ ગણધરની ગુંથી, વાણી વીરની જાણેરે, પાટે બેશી ગુરૂજી પરૂપતા, અ૫ શંકા નહિ આણે રે. વા૦ ૬ શુકરવારે શું કરવું સાંભળી, ધરશે ધમની ટેકરે; ભગવતે ભાગે ધર્મતે ધારશે, હૃદયે રાખી વિવેકરે. વ. ૭ શનીવારે ચિંતા તે શેની રહે, પુરણ જે ધર્મ પ્રીતીરે, સાચી રિદ્ધિ ને સિદ્ધિ સાંપડે, ભાગે ભવની ભતીરે. વા. ૮ સતત એ સાતે વારનું સાંભળ્યું, સત્વર દુઃખને છેતરે, કરશે લલિત તે મન કામના, સમશે સવી સંદેહરે. વા. ૧૯
૬૯ સાધુ વાણી સુધાર્થની. પુખ્ત વયી વિજયે (વા) સાધુજી કરજે ભાષા શુદ્ધ-એદેશી. પાટપરે વા અન્ય પળે, પરૂપે બેલ પ્રેમાલ; સાચું અને સિધુ વદે, સ્વલ્પ શાંત સુરસાલ; મુનિવર બેલ નહિં બેતાલ, મળે જેમાં ન મુદલ માલ. મુનિ ટેક ૧
ધી કટુ કદાગ્રહ ભર્યું રે, મન માયાવી ભાલ; અ૫ શબ્દ આકેશ શુંરે, ઘણું કરી તજશે ગાલ. મુ૨ સંકેચ વિણ સરળ પણેરે, હૃદયને રાખે વિશાલ; મનપણે ન મુખર પણેરે, વ્યંગ કઠેર વાચાલ. મુ. ૩ ટુંકાર રેકારે તજે રે, અવસર ઊચીત ન આલ; ઉદ્દેશી ન કદી ઉચ્ચરેરે, હૃદયે રાખી તે ખ્યાલ. મુ. ૪ અવર્ણવાદ ઈષ તરે, ટેર નિંદા હાસ્ય ટાલ; ડું પદ હઠપણ તેરનાંરે, ટાળે તેવાંજ તત્કાલ. મુકો ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org