________________
૪
શા
સાતમે સુધાં સાત ક્ષેત્ર પેાધે, ભય સાતે ઝટ ભાગેરે; સાતરાજ છેટા વાળી સત્વર, શિવ સડક હાથ લાગેરે. સ૦ આઠમદિન મદ આઠે નિવારા, અડસિદ્ધિવૃદ્ધિબુદ્ધિઆવેરે; અડ પ્રતિહાર્યાંવાળા પ્રભુ સેવે, શિવ સ ંમેલન થાવેરે. સ નવમે નવપદ ઇચ્છીત આપે, શીલ નવવાડે સેવારે; નવવિધ પરિગ્રહથી નહિ નાતા, મળશે માક્ષના મેવારે. સ૦ ૫૧૦ દશમે દવિધ યતીધર્માં રૂડા, દશવૈકાલિકે શ્રાવકને દશે. શ્રાવક કરણી, ભવ ભીતી નહિ અગીયારસે અગીયાર અંગ, રચના કહી અગીયાર પડિમા વહેા ઊત્તમ, દ્વીપે ક્રોડ બારસે એસજે ખાર પડિમા, સાધુની સાધુજી સેવારે; ખારવ્રત તેમ પળતાં ખરાખર, દામ નહિ રહે. દેવારે. સ૦ ૫૧૩ તેરશે કાઠીયા તેર તજીને, અહેાનિશ ધ આરાધારે; ધ થકી થાવું મનનુ ધાયું, તેથી તેહ તક સાધારે. સ૦ ૫૧૪ ચૌદશે ચૌદ નિયમ ચિત્ત ધારા, પરા પાપેાથી થાવારે;
ચૌદ ગુણસ્થાનક ચડવાના, વિવેક વિચાર તે લાવારે. સ૦ ૫૧૫ પુનમે કર્મો દાનતે પંદર, સ્વલ્પ નહિં સેવા શાણુારે; એહ તીથીએ અનંત આતમ, શિવપુર માંહે સમાણારે, સ૦ ૧૬
૫૮
દાખેરે; રાખેરે. સ૦ ૫૧૧
રૂપાળીરે;
દીવાળીરે. સ૦ ૧૨
પદર તીથીએ પુરણ પ્રેમે, સતત જે ધર્માને સેવેરે; લલિત એહુથી લાભ અનતા, શિવસુખ તે સહી લેવેરે. સ૦ ૧૭
Jain Education International
૬૮ સાતવારની.
વર વાધેલારે વાડીયે ઊતર્યાં એ દેશી.
વારે વારેરે વ્યાખ્યાન સાંભળેા, ભેળવી ભાવ અપારરે;
આવા અવસર ફ્રી ફ્રીનહિ મળે, રાખા હૃદય નરનારરે. વા૦ ૫૧ આદીત વારે રે આદીમાં જઇ, સુણો સવિ દેઇ ધ્યાનરે; આગમ વાણી જો અંતરે ઊતરે, કરશે કડી કલ્યાણુરે. વા
For Private & Personal Use Only
ર
www.jainelibrary.org