SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ વરસે અમૃત ગુરૂની વાણ, જને સકળના હિતને જાણી; ગુરૂ કરવાનું ગુરૂયે કરીયું, આપણે કાંઈ નહિં આચરીયું. ચો. ૫ જીછકાર જણવિયા ખાસ્યા, આચરવાની ન મળે આશ; લાભ લેવાને જે રહી જાશે, પછી પાછળ પસ્તાવો થાશે. ચે. ૬. કાલ કર્યાનું આજે કરવું, આજેનું અબઘડીયે ધરવું; કરવાનું તે પહેલું કરજો, દિલમાં કાલની વાતે ડરજે. ચે ૭ કાલના ભાટ જમે નહિં કાલે, કાલ કાલ કરે કેમ ચાલે, બહેને વાતમાં બહુ ખિયું, પુરૂષે પણ નહિં પાછું જોયું. ચે. ૮ કહ્યું લલિતનું કાને ધરશે, સદ્વર્તનથી સહ સંચરશે, ગુણ રહે નહિં ઘરમાં પેશી, પંચ ન ચાલે.હવે રહે બેશી. ચે. ૯ ૬૭ પંદર તીથીની. સાંભળજે મુનિ સંયમ રાગે–એ દેશી. સર્વ તીથીએ ધર્મને સેવે, આતમ ઉજવળ કરવારે; ધર્મથી મનધાર્યું સવિ થાશે, તેજ તારક ભવ તરવારે સ. ૧ એકમે વર વીતરાગ એકજ, તેમ ત્યાગી ગુરૂ ધારે, ધર્મ ભલે વીતરાગને ભાખે, તે સેવી આતમ તારોરે. સત્ર પર બીજે ધર્મ કહ્યો બેઉ પ્રકારે, સાધુ અને શ્રાવકને રે; શકિત સમેવડ સેવી સાદર, લાભ લે આ તકનેરે. સ. ૧૩ ત્રીજે દેવ ગુરૂ ધર્મ ત્રણત, જ્ઞાન દશ ચારિત્રે સધાયરે; આત્માર્થે એહ સેવન ઉત્તમ, મંગળકર તે મનાયર. સ. ૪ ચેાથે ચાર પ્રકાર ધર્મ હા, દાન શીલ તપને ભારે સંસારે ન ધર્મ શિવે વૈમાન, તેને તે પ્રભાવશે. સ. પ પાંચમે પણેદિક કરી પછી, પંચ મહાવ્રતે પાળે, પાંચ સમિતિ ત્રણગુતિને પાળી, પ્રેમે પંચમ ગતિ વગેરે. સ. ૬ છઠું છકાયની રક્ષા સારે, જીવની જયણ પળવારે; ધર્મનું મૂળ દયા દિલ ધારે, જન્મ જરાદિને ટળવારે. સ. ૧૭ ભા. ૧-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy