________________
બીજ પાંચમ આઠમ એકાદશૌદશ, દરેકની બે બે દશ થાય છે, એક પુનમ એક અમાવાણ્યા મળી, ગણતાં તે બાર ગણાય છે જ પંચ કલ્યાણિક પ્રરૂપ્યા બીજ દિને, આત્મ આરાધન ઝટકીજીયે; જિનપૂજા ગુરૂભક્તિ વિનયાદિ જેગે, સુખની સંપદા શુભ લીજીયે. આપ પંચમીદિન પૂરણ પ્રેમે આરાધી, કહીંક જન કરતા કાલેલ; વરદત્ત ને ગુણમંજરી તે વરીયા, એથી શિવસુખ તે અમલરે. ૬ આઠમે સિદ્ધિ વૃદ્ધિ બુદ્ધિઆદિ મળે, અનંત કલ્યાણિક થયાંથાય છે; દંડવિરજ એતીથી સેવી શિવ વર્યો, તેથી તેહ ઘણું સુખદાય છે. ૭ દોઢ કલ્યાણિક એકાદશી દીન, એથી આરાધક એહને કહી એને આરાધીને કૃષ્ણ વાસુદેવે, તીર્થકર પદવી તેથી લહી. ૮ પિષહપ્રતિક્રમણને ૫ખ્ખી ખામણા, ચિદશ દિને ચહી કરાય છે; પખીને દિવસ તે પ્રરૂપે તેને, આરાધન એનું સુખદાય છે. ૯ સુદ વદિની તીથી ગણતાં સાથે, થાક દશેને તેમ થાય છે, પુનમને અમાસની પણ છે પૂજક, બધી એમ બાર ગણાય છે. ૧૦ એ બાર તીથીને આરાધી છે, ઉત્તમોત્તમ આયુષ્ય પાય છે; સ્વશકિતઅનુસારભાવભલેજ શુભ, લલિત પુરે લાભ પમાય છે. ૧૧
૬૬ ચતુર્દશીની.
એ ભવિ પ્રાણીરે સે–એ દેશી. ચાદશનેરે દહાડે, નાહક વખ્ત નકામે ન કહાડે; પિષહ પ્રીતેથી કરજે, ધર્મધ્યાનને દિવસ ધરેજે. ચોગાન કિરીયા ગુરૂ સન્મુખ કીજે, દેવગુરૂ ભકિત દિલમાં ધરીજે; જંગમતીર્થ જડે નહિ એવા, શુદ્ધ મને કરશે તસ સેવા. ચો૦ ૨ વ્રત પચ્ચખાણ કરાય વિશેષે, દુઃખ દેહગ રહે નહિં લેશે વ્યાખ્યાન વિધિથી સાંભળજે, વાત વિકથા કેઈ ન કરશે. ચે. ૩ સુખકર સદ્દવર્તનની વાતે, બધ બેશ ગુરૂ મુખથી થાતે; વિવરી કરતારે તે વ્યાખ્યા, દેષ ગુણ વિવરીને રાખ્યા. ચ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org