SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાત નરકનું સ્વરૂપ સાક્ષર, દુઃખ દબાણથી કરજેરે; સ્વા. તીર્થંચ તેમજ દેવાદિકનું, મનુષ્ય ગતિ મેળવો. સ્વા૧૩ જંબૂ ધાતકી પુષ્કર જેગું, અઢી દ્વીપ અલંકરજે રે. સ્વા. અઢીદ્વીપ બાહેરનું એમાં, કાંઈક વર્ણન કરે. સ્વા૧૪ લાંબી પહેલી જા લેખે, સિદ્ધ શિલ્લાને સૂચવજે રે; સ્વા સિદ્ધ સ્વરૂપ સમજાયે તેવું, દિવ્ય સ્થાન દાખવજોરે. સ્વા. ૧૫ ભક્ષા ભક્ષના ભેદની ભજના, દાબ સહિત દાખવજોરેસ્વા. કષાય વારક ધર્મનું ધારક, સરળ શબ્દ સૂચવજેરે. સ્વા. ૧૬ વહેવારનું ભેગું વર્ણવજે, આ કાળે અનુસરજે રે, સ્વા. લાયકાતનું લખવું ઘટે તે, વાલા નહિ વિસરેરે. સ્વા૧૭ જાણવા જોગ જરૂરનું જે તે, દયા કરી દાખવજે સ્વાવ તારક આપ જણાએ તેનું, રવરૂપ સ્વતઃ સાચવજોરે. વા. ૧૮ સમજાય તેવું રહેલી ભાષામાં, ખ્યાન બરાબર કરજેસ્વા. જેગ જોઈતું સર્વે જણાવી, કાગળ પૂરે કરજોરે. સ્વા૧૯ દર્શન વહેલા વહેલાં દેઈ, ક્ષેત્રની ખબર લેજે રે; સ્વા પૂર પધારી પાવન કરજે, બોધ બેશ અમ દેજે રે. સ્વા. ર૦ કાલાવાલા કરી કહું છું, ધ્યાને વિનતિ ધરજોરે, સ્વા. જ્ઞાન ધ્યાનમાં મગ્ન કરાવી, લેખે લલિતનું કરજોરે. સ્વાર૧ ૬૫ બાર તીથીની. સીમડીયે કેમ જાશો વરરાજા–એ દેશી. અતિથિ તેતો અણગારને આખ્યા, સર્વે તીથીઓ સરખી જેહને, સર્વે તીથીએ સાધુ ધર્મધ્યાન સેવે, ટાળક એકે નહિં તેહને. ૧ તીથીઓ એક માસે ત્રીશ આવે છે, સેવનતે સહી ચૂકે નહિ કદા; બધી નહિ બને તો થી છે પણ, શ્રાવક સેવે તેને સદા. ૨ એક માસની એવી ત્રીશ તીથી છે, એમાંથી બાર આદરાય છે; જીવને પરભવે જવા પ્રાયે આયુષ, બાર તીથી એજ બંધાય છે. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy