________________
૬૪ ગુરૂ વિહારની ત્રાજ. અંબા જેવાની આડીરે, નિરખું મારી માડી–એ દેશી. હેલા આપ પધારી વહાલા, દરશન વહેલા દેજે રે;
સ્વામી શાતામાં રહેજે. બેસું ચાલ્યું બાળક જાણી, માફી મુજને દેજો રે સ્વામીએ ટેક ૧ વંદન વારંવાર કરૂં તે, લક્ષમાં ગુરૂ લેજે રે, સ્વા. દાક્ષિણતા દાખ્યા વિણ સ્વામી, ચુક ચિંતવી કહેજેરે. સ્વા પર અવિનય કે થયો જે અમારે, માફ મુનીશ્વર કરજો રે. વાવ કહેવું ઘટતું કહેજો અમને, વાલા નહિ વિસરજેરે. સ્વા૦ ૩ મોટાના મન હોય છે મોટા, આપ મેટા અમે છટા સ્વાવ જે જે વાંક જણાય અમારે, તે નહિ જોશે તેટારે. સ્વા. ૪ રહી મારું રાજી કરીયા, એમ ફરી અમ કરજે, સ્વા. દેવ દરશને યાદ કરીને, વંદન વસ્તુ ન વરજેરે. સ્વા. ૫ ઉપદેશી અમને ઉદ્ધરીયા, એમ સદા ઉદ્ધરજેરે. સ્વા. પત્ર સુખશાતાના પાઠવજો, ઉપદેશે ઊત્તરજેરે. સ્વા. ૬ સધી વચનેએ સદા શુભ, જાણ પણું જાણવજેરે; સ્વા દેવ ગુરૂ વંદનને દિલથી, વંદન વિધિ શિખવજેરે. સ્વા. ૭ એકવીશ ગુણ અણુવ્રતે એમ, ચાદ નિયમ ચિતરરે, સ્વા. જીવાદિક નવ તત્વની જુક્તિ, વર્ણન વિસ્તાર કરજેરે. સ્વા. ૮ સર્વે દ્વીપ સમુદ્રનું સરખું, માપ સંખ્યા મેળવજે, સ્વા. પરિધી ક્ષેત્રફળનું જ તેમાં, ભાવ પૂરે ભેળવજેરે. સ્વા૯ ચિદરાજનું સ્વરૂપ ચિતારી, ચુલશી લાખ ચિંતવજોરે. સ્વાઇ સર્વ પ્રકારની સમજુતી સાથે, અક્ષરે અક્ષર કરવજેરે સ્વા૧૦ ત્રસ નાડીનું જે તામ્ય તેતે, ભેદ સહિત ભણવજોરે સ્વા. નરક દેવ લંબાઈ પહેળાઈ, જેનું જેવું તે જણવજેરે. સ્વા. ૧૧ એકેદ્રિ વિગલેંદ્રિનું એમજ, સાધારણનું સૂચવજેરે; સ્વા. નિગોદનું પણ ભેગું તે નક્કી, ઠીક કરીને ઠરે. સ્વા. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org