________________
ભવિ ભાગ્ય વેગે પાવે–વાસ્થિર ચિત્તે લાભ થાવે-વા જોગ વિધિને લે જાણી–વાપછી સાંભળી પ્રમાણ–વા૪ જૂર પાપને તે કાપે-વાઠીક સ્થાનમાં તે સ્થાપે-વા પરં વાણીના પ્રભાવે-વારા કેક સુખ થા-વા. ૫ રેજ ગુરૂ પાસે રાગે-વાવ સુણે ભવિ શુભ ભાગે-વા એથી શુભ ભાવ જાગે-વા. વિનય વિવેકમાં લાગે-વા. ૬ જન્મ જરા જાળ જાવેવાઠીક ઠામ તેહ ઠાવે-વા આપ ગુરૂ પાસે આવા લેશે સાંભળીને હા-વા. ૭ ગુરૂ વિના જ્ઞાન નાહીં–વાકદી મેળ ન કયાંહી-વા ગુણ ગુરૂના પ્રભાવે–વાબેશ બુદ્ધિ શુદ્ધિ આવે-વા. ૮ ગુરૂ વેણુ નાવ જેવા-વા, તેમ તારવામાં તેવાં નવા એતે ઉઘડાવે કાન-વા દેઈ સબધ દાન–વા૯ ચહે ગુરૂ ચર્ણ સેવા-વાઇ લાભ લખ કોડ લેવા-વા સુણે વીર વાણી સૂરાવા લલિત લાભમાં તે પૂરાવા. ૧૦
| દર ગુરૂ વિહારે કહેવાની. સુકૂળ વધુ તમે સાંભળો, દુઃખીયા સસરાની વાતછ–એ દેશી. સ્વામી આપને સિધાવતાં, દીલમાં લાગે છે દુઃખ; ઘી ઘી ગુરૂજી સાંભરે, સંધી આપ્યું સુખજી.
એ દિવસ કયારે આવશે. જે ૧ એ ટેક છે ભવના ભયને નિવારવા, શિખશ્રાવકને ધર્મજી; વળી વિસ્તારથી વર્ણવી, ભાંગે મનને એ ભમેજી. એ. ૨ છે દાક્ષિણતા તે નહિ દાખવી, વદીયા સત્ય તે વચનજી; બહુ વિધિયે પ્રતિબધીયા, પરમ ચિત્તેથી પ્રસન્નછ એ. તે ૩ છે શાસ્ત્ર શાખે સમજાવીયા, ભક્ષાભક્ષના તે ભેદજી; પૈયાપેયને પણ પ્રેમથી, કાપે કુદરતે ખેદજી. એ. . ૪ વર્ણવ્યું વળી બાર વ્રતનું, સાચે સાચું જ સ્વરૂપજી; એકવીશ ગુણ એણે પરે, તે તે કા તદ્દરૂપજી. એ. ૫ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org