________________
૫
એવા આગમા પીસ્તાલીશ, જોગ શાસનની તે જગીશરે વી અંગ અગિયાર ઉપાંગા ખાર, છ છેદ મૂળ સૂત્ર ચારરે. વી૦ ૨ દશ પયજ્ઞા ચુલિકા દિલધાર,નદીસૂત્ર અનુયોગ દ્વારરે વીરુ એવા આગમની શુભ વાણી, પુન્યવાન સુણે ભવિ પ્રાણીરે. વી૦ ૩ વીર વાણીને ગુણી ગુરૂ ગાતા, ભિવ સુણી પાવે સુખશાતારે. વી. સદા શ્રુત સાંભળવુ`ન મૂકા, લાભ લેવાના લેશન કેરે. વી॰ ૪ એમાં વાતે ઝીણી ઘણી આવે, સુઆનંદ સાંભળી થાવેરે વી શુભ ભાવ થતાં સકિત પાવે, એથી આતમ ઓળખ થાવેરે. વી૦ ૫ સુણી શ્રોતા સુવને આવે, ધર્માધારક ધર્મોના પ્રભાવેશે. વી॰ એમ વાણી અનંત ગુણખાણી, પુન્યવંત લ્યે પ્રેમે પ્રમાણીરે વી૦ ૬ વર વિનય વિવેક શુભ લાવે, શુભ ભાવે સુણી શિવ પાવેરે વી॰ ચિત્ત ગુરૂભકિતને ઘણી વ્હાવા, હૃદય રાખી તે સુણવા આવેરે. વી છ સ ંતસમાગમ એમ કહ્યો સારે, આવે જલદી આ દુઃખના આરેારે વી૦ ગુરૂદેવની તે સેવ સુખકારી, ભવ અબ્ધિ દે પાર ઉતારીરે વી૦ ૮ એવી વાણી લ્યા અતર પ્રમાણી, સુખ શ્રેણીને દુ:ખની કૃપાણીરે. વી ગુરૂ વાણીના ગુણુ એમ જાણી, લાભ અર્થે તે લલિત લખાણીરે. વી૦૯
૬૧ સૂત્ર પ્રશસાની
પાળે વણઝારાના મેટા-ગાવાલણી રેલા એ દેશી.
શુદ્ધ સૂત્ર માંહી સારી-વાણી ભલીરે લેા આવી સુણી એકતારીવા એ ટેક.
એમાં વીર વિભુ વાણી-વાં॰ ભાવે ભવિ લ્યેા પ્રમાણી-વા॰ પૂછ્યા ગાતમના જેમાં-વા॰ ઊત્તર સઘળા છે એમાં-વા૦ ૧ જગ જીવાના તે હિતે-વા -વા પૂછયા ગાયમે તે પ્રીતે-વા॰ સહુ વાત ત્યાં સમાવી-વા॰ ગુરૂગમે જાણા ચાવી-વા૦ ૨ ગુરૂ ગીતાર્થે પાવાવા॰ એના અન્ય નહિ દાવા-વા વધુ સમજની વાતે વા એથી હુ અતિ થાંતા-વા૦ ૩
સા. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org