SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તેર ભેદ તે ઉત્કૃષ્ટ દાખ્યા, ચાર જઘન ચિંતવી રાખ્યા; સત્ય શાસ્ત્રો પૂરે છે શાખા, ભવિ હેતે ભગવંતે ભાખ્યા. ચ. ૨ નિર્જીવ પંક સ્પંડિલ ખાસ, વાસ ગેરસ પ્રાસાદ પાસ; વૈદ્ય ઔષધ શ્રાદ્ધ ઉજાશ, વીર વસ્તી વળી શુભ વાશ, ચ. ૩ ભલે ભૂપ વિપ્રાદિ વિનિત, ભિક્ષા સ્વાધ્યાય સુલભ રીત; ઉત્કૃષ્ટ જઘને સાધે હિત, પૂર્ણ રાખે અમે પર પ્રીત. ચ. ૪ સૂચવ્યે સવિ ભેદને સાર, અમે જાણે છે એને કાર; તેવું સાધન અહીં તૈયાર, આશ પૂરે ગુરૂ તે આવાર. ચ. પ . ઔષધ વૈદ્યને અહીં જેગ, અન્ય વસ્તુયે પણ ઉપયોગ; સાનુકૂળ સવિ તે સંગ, નિર્મળ ગે રહેશે નિરેગ. ચ. કે ૬ વળી વ્યાખ્યાને ભાવ વધારે, સારી સંખ્યા મળશે ત્યારે લેશ અરૂચી ને તેમાં લગારે, ભાવના ભવિ જીવની ભારે. ચ. ૭ અમે પહેલાં વિનતિ ઉચ્ચારી, આજે પણ અરજ અમારી જાપ જપીયે તે દિલ ધારી, સ્વામી તેહ લે સ્વીકારી. ચ. ૮ વધુ વખત ન આપ લંબાવે, કહેવું વધુ ન કહેવરાવે; આપ પ્રત્યે અમારેજ દાવે, કહ્યું કાંઈ દિલમાં લાવ. ચ. છે અમને આ ભવથી ઉદ્ધરવા, દુઃખ દારિદ્રથી કરી નરવા, પામર પ્રાણીની રણ પરવા, ધર્મધ્યાન સુરીતે આદરવા. ચ. ૧ લખ્યું લેખે લલિતનું લાવે, એક નિશ્ચય પર આપ આવે; જય જિનવરજીની બેલા, લેવરાવ શ્રાવકને હા. ચ. ૧૧ ૬૦ તીર્થકર વાણી પ્રશંસા. દાણ માગેરે દાણ માગે-એ દેશી. વીર વાણીરે વર વાણ, ભવ્ય ભાવે સુણો ભવિ પ્રાણીરે વી. એ ટેકo પ્રરૂપીતે પાંત્રીશ ગુણખાણી, નક્કી માની મોક્ષ નીશાનીરે, વી. ત્રિપદીયે તેહ પ્રભુ ભાસે, ગુંથી ગણધર આગમ વાસેરે. વી. ૧ ૧ ઉપવા–વિન્નેવા-એવા ........ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy