________________
૫૮ વ્યાખ્યાને વાતે નહિં કરવાની બીજી
નેહી વીરજી જયકારી રે—એ દેશી. વિવેકી બહેન વિવેકે ભળશેરે, વાલા વીરની વાણી સાંભળશે વિ.એ ટેક.
મહા પુજે મળ્યા શુભ મેળા રે, ભાવભાવે ગુરૂ થયા ભેળા રે; વળી સંઘ સકળની વેળા.
વિવેકી - ૧ વાલા વીર વિભુની વાણું રે, ગુણ ગણધર સૂત્રે ગુંથાણે રે; વધુ વ્યાખ્યાનમાં વખણાણું.
વિવેકી૨ ભવિ હિત ભણી ગુરૂ ભાખે રે, દેવ્ય દષ્ટાંતથી કહી દાખે રે; સત્ય શુદ્ધ જીનાગમ શાખે.
વિવેકી૩ એ વાણું સાચું સુખ આપે રે, વધુ આનંદ અંગમાં વ્યાપે રે; ક્રૂર કષ્ટ કરાયેલ કાપે.
વિવેકી ૪ આ અવસર ઉત્તમ આવે રે, ઘણું વાતે વળી ન ગમા રે; જે સાંભળી સંસાર હા.
વિવેકી ૫ જેગ ધર્મ શ્રવણને જાણું રે, પુન્યવંત લેશે પ્રમાણું રે, ગુરૂ વાણી ઘણું ગુણખાણ.
વિવેકી, ૬ વધુ વાતે વિષે જે વળતી રે, શબ્દ સુગુરૂને ન સાંભળતી રે; આપ જમ અકારજ કરતી.
વિવેકી ૭ વાલી બહેન વ્યાખ્યાને વળશે રે, સદા રનેહ સહિત સાંભળશે રે; ભૂલી કેઈ ન વાતે ભળશે.
વિવેકી ૮ ગાઈ ગહેલી ગુરૂ ગુણ ગાવા રે, ચીર ચેખા ચારિત્ર હાવા રે; ભલી લલિત ભવાબ્ધિયે નાવા.
વિવેકી ૯
પ૯ ગુરૂમહારાજને ચૌમાસાની વિનતિ.
મેહનજી મેકલો રે મોસાળું—એ દેશી. ચહી ગુરૂરાજ રહે રે ચોમાસું, ખરું કહું છું ક્ષેત્ર છે ખાસું-ચહી. ટેક. સર્વે જાતને જોગ છે સારે, વળી ભક્તિ ભાવે વધારે; આપ ઉપર પ્રેમ અમારે, ધ્યાનમાં આ વિનતી ધારે. ચ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org