________________
અઢાર પાપસ્થાન અમ પ્રત્યે, સમજાવ્યો સવિ સાર; સામાન્ય વાત પણ સૂચવી, નીતિ ન્યાયે નિરધાર. એ. દ છે સમકિત શુદ્ધ સમજાવીયું, સડસઠ બેલે જે સિદ્ધજી; પ્રવિણ કરી તેહથી પ્રભુ, પૂરણ પાવન તે કીધજી. એ. જે ૭ છે આચાર વિચાર અમ તણું, એંઠા જૂઠા અન્ન પાનજી; સુધરવા તે સવિ શિખવ્યું, આપી એનું ભાનજી. એ. કે ૮ છે ઘળી પાયા ગુણ ઘુંટડા, કરણ કરી કૃપાળજી; એણુ પરે વળી અરપશે, દિલમાં આણું દયાળજી. એ. ૯ છે આપે અન્ય કે નહિં ગયું, ઉત્તમ દીધ ઉપદેશ સધી અમ સુધારવા, ન્યૂન રાખ્યું નહિં લેશજી. એ. ૧૦ ગુરૂ અનંત ગુણથી ભર્યા, સાગર દયાના સુદ્ધજી; તરણ તારણે અમ તારવા, આપી અભૂત બુદ્ધજી. એ. ( ૧૧ છે હાથે ગ્રહી અમ હેતથી, કરશે એટલું કાજજી; દારૂણ દુઃખે દુભાઈએ, એની આપને લાજજી. એ. છે ૧૨ છે વ્યાખ્યાન વખતે શ્રોતા સહ, ભાવે સૌ જન ભરાયજી; એ પણ આપને સિધાવતાં, દિલમાં અતી દુભાયજી. એ. ૧૩ પ્રભાતે હરદમ પ્રેમથી, વંદન વિધિ જે કરાયજી; કહે હવે કોને વાંદરું, લાભે વખત લંબાયજી. એ. ૧૪ અશન પાનાદિ આપતા, એની પડવાની તુટછે; વાલા ને હરાવશું, છે નહિં એવી છુટજી. એ. | ૧૫ . દિવસે જવા દુર્લભ થશે, ગમશે નહિં ઘર માંહ્યજી; ઘડી ઘડી ગુરૂ પૂછતા, આવ્યું અંતરે કાંયજી. એ. છે ૧૬ ા તર્ક વિતર્કો તે તે હવે, ટાળે કેણ અમ તેજી; આપ વિણ અમ મન તણા, સમશે નહિં સંદેહ જી. એ. છે ૧૭ | દુલ્યા નથી નહિં દુભી, જાવે નહિ જોગીરાજજી; હાજર રહેશું હરઘડી, કરો સેવકનાં કાજજી. એ. તે ૧૮ છે જેવા તેવા પણ જાણજે, અંતે આપના દાસજી; ઉપાધિ અમ ઉગારીને, પૂરે પ્રેમથી આશજી. એ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org