________________
૬૦
૫૪ સુગુરૂ ગુણ અનુમાદન.
શ્રાવણ વરસ્યારે સ્વામી—એ દેશી.
જં૦ ર
જંગમ તીરથરે જોવા, ભેટશુ ભવ ભવનાં દુઃખ ખાવા; ઉત્તમ ઉપદેશરે કરતા, વાલા ગુરૂ આવ્યા વિચર’તા. જ૰૧ શુભ શાંત ગુરૂજીની સેવા, ત્યાગ વૈરાગે તે ગુરૂ તેવા; ધીર વીર ગંભીર સધીર, દિલ દયાળુ ગુણી ગણધીર સમતા સાગર તે કહાવે, ક્રોધ કષાયાદિ નહિ લાવે; કિરીયા ઉત્તમ તે કરતા, અર્હત્ અણ્ણાની શુભ વરતા. જ૦ ૩ પરિષદ્ધ સહુને તે પૂરા, પરિગ્રહ મમતાયે પશુ દ્વા; સીધી સંયમની છે સેલી, ખતે ગુરુ રહ્યા ત્યાં ખેલી. જ૦ ૪ સંવર ભાવ સદા મન ધારી, કંચન કામિની દૂર નિવારી; નિર્દોષ આહારે સુનિતિ, હૃદયે રહી સુસંતની રીતીજ પ ગુરૂ ઉપકારી ગુણે ભરીયા, સદ્બાધે કહીને સુધરીયા; ઉપદેશ કરતા તે ઉદ્ધરવા, પાપેા સઘળાને પરહરવા. જ૦ ૬ વ્યાખ્યાને વ ંચાયે વીરવાણી, જન સર્વેના હિતને જાણી; અવસર ઉચિતનું ઉચ્ચરતા, ઉપાય ઉર્દૂરવાના કરતા. પુન્યે પુજ્ય ગુરૂવર પામી, લાભ લેવા નહિ રાખેા ખામી; સાંભળ્યું સર્વ લેખે કરજો, દિલમાં કુવનથી ડરો. જ૦ ૮ આચે! જોગ જો એળે જાશે, પસ્તાવા પાછળ મન થાશે; કરિયું સા` તેહ કમાયા, અણુસમજી ફોગટ અથડાયા. જ૦ ૯
સાચું સદ્ભાગી જન શરણું, ઉત્તમ એ આ ભવે ઉગરણુ; પામ્યા દરશન પુન્ય પસાયે, લલિત કર્યુ` સવિ લેખે થાયે જં૦ ૧૦
જ૭
૫૫ ગુરૂ ગુણ વર્ણન.
કાઇ રકી મરજી કયા જાને, દુનિયા મતલબ અપના જાને—એ દેશી. ગુરૂ વિષે શુદ્ધ ગુણ દાખ્યા છે, રાજી થઈ હૃદયે રાખ્યા છે; જુકિત સહુ તેની જાણીને, ચાખ્યા તે રસ ચાખ્યા છે. ગુ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org