SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વળી મહાવ્રતે પ્રકાર છે, સુસરળ સ્વભાવ વિકા છે; રાગાદિ રેગે તાણીને, નાખે તે દુરે નાખે છે. ગુ. ૨ સમભાવ ખરે શંકાશે છે, રેકી મેહ મહૂને રાખે છે, વિરમે દુ:ખ સુણી વાણીને, ખા તે તપ ખા છે. ગુ. ૩ મહાવીર મુખે એ ભાખે છે, સુ સબંધ શાસ્ત્ર દાખે છે; લે લલિત લાભ પ્રમાણને, વા છે ગુણ વાર્યો છે. ગુ. ૪ પ૬ ગુરૂમહારાજ પધારવાની માતા મારૂદેવીના નંદ–એ દેશી. સાચા સ્વામી તે સુખના કંદ, ગિરૂવા એ ગુરૂરાજ; પુરમાં ભલે પધાર્યાજી, પુર) પુર૦ ગિરૂ૦ પુર) એ ટેક. વિહાર કરતા વળી વિચરતા, પધાર્યા પુજે આજ; મંગળકારી મહા ઉપકારી, ભલા ભવાબ્ધિ ઝાઝ. સાવ છે ૧ છે વિરાગ વરીયા ગુણે ભરીયા, સમ સંવરીયા દેવ, સમતા સરીયા ત્યાગે તરીયા, સારી તમારી સેવ. સારા છે ૨ છે શાંત દાંતને મહંત સિભાગી, ધીર મહાવ્રત ધાર; પંચદ્ધિ કબજે કરી પોતે, વાર્યા વિષયી વિકાર. સા. ૩ છે ડરીને દિલમાં ટાળી દેષને, ભક્ષા કરવા ભાવ, સહ પરિષહ લહેશુભ ગુણ, દયા દીલ દરિયાવ. સારા છે ૪ તપથી તપીયા ધમેં ખપીયા, જપીયા શ્રી જિનરાજ; કર્મો કપીયા સ્થિરમાં થપીયા, સાચા છપીયા ઝાઝ. સારા છે ૫ છે દશ વિધ યતિધર્મને સંયમ, પાલક સત્તર પ્રકાર; વળી સુગુણે સત્તાવીશથી, સાધુ ગુણે શિરદાર સાવ છે ૬ છે વ્યાખ્યાનવા શું વખ્ત પ્રમાણે, પ્રરૂપતા ધરી પ્રેમ, ભગવંત ભાખી શાસ્ત્ર શાખી, આપ વર્ણવે એમ. સા. | ૭ | સંત સખાયા ગુરૂ ગુણ ગાયા, પાઈ સુ પુજે આજ; શિષ સવાયા લલિત નમાયા, કરવા આતમ કાજ. સાથે ૫ ૮ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy