SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ સંસારે સાચું ગુરૂનું શરણું, દુઃખ એથી દૂર જાયરે. ગુરૂ ગુરૂમારા ગુરૂ પસાથે ગુણની વૃદ્ધિ, ભગવંત ભેટ કરાય. એવા ગુરૂ દેવની આશે, નકકી દુ:ખ લલિત નાશે. આજે નકામે ગુરૂ૦, ખસેટ . . .૫ પર સદ્દગુરૂ ગુણ અનમેદન, શું કહું કથની હારી રાજ શું –એ દેશી. સદ્ગુરૂ શરણું સાચું સદાય, સદ્ બાકીનું બધુંયે કાચું સદાય. સદ્. એ ટેક. સદ્દગુરૂ ગુણ શાસ્ત્રમાં દાખ્યા, ભગવંતે મુખથી ભાખ્યા. હૃદય કમળમાં જેહને રાખ્યા, શિવસુખ તેહને ચાખ્યા. સદાય. સદ્. ૧ પંચ મહાવ્રત પાળે સુવિધી, કબજે પંચેંદ્રિ કીધી. સમિતિ ગુપ્તિ પાળે સુસિદ્ધિ, દરમતિ દાબી દીધી સદાય. સ. ૨ શુદ્ધ આહાર લે સદા ગવેખી, સાદા સદા નહિ શેખી. ક્રોધ કષા દીધ ઉવેખી, દંભ વત નહિં દેખી સદાય. સદ્. ૩ શાંત ગુણ સમતાને વરીયા, ભલપણ ભાવથી ભરિયા, દયા દિલમાં ડહાપણે દરિયા, શુદ્ધ સાધુપણે સરિયા સદાય. સ૬૦ ૪ સાયણ વાયણાદિ શિષ્ય કરતા, ઉપદેશ ગુરૂ ઉદ્ધરતા; વિનય વૈયાવચ્ચાદિકે ઠરતા, સંયમ ગુણથી સુધરતા સદાય સદ્ ૦ ૫ વાચ્છલ્ય ભાવે શિષ્ય વધારે, ધીર પરિષહને ધારે; રસના લુબ્ધ રહ્યા નહિં કયારે, તપ તપતા તરે તારે સદાય. સ૬૦ ૬ સાધ્વી શ્રાવિકા સંગત છે કે, અરિહંત આણ અખંડે આત્માનંદે પડિયા પંડે, મેક્ષ મારગડે મોડે સદાય. સ૬૦ ૭ સદા શુદ્ધ સગુણથી સરતા, દેષ થકી દિલ ડરતા; ઠીક સ્થિર સંભાવથી ઠરતા, આત્મને ઉજવળ કરતા સદાય. સદ્ ૦ ૮ હૃદય રાગે રહે રંગ લાગે, એવા ગુણી ગુરૂ આગે; શુદ્ધ સરાગે સુતિ જાગે, લાભ લલિત એ માગે સદાય. સ૬૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy