________________
રાય રંક સમ રાખે, એક સ્તુતિ નિંદા સમ દાખે. એ પંકજ પરે રહે ન્યારા, એ સહી ગુરૂ એજ સારા. એ. ૧૧ ખરે ખટપટથી દૂરે, એ નીરપક્ષી નીજ પૂરે. એ તેથી કામ પડે તેનું, એક દ્દરે થાય ભવ દેણું. એક ૧૨ રહે નિત્ય એક રંગે, એ મળે મિક્ષ તે પ્રસંગે. એ જે અન્ય નહિ જાણું, એ લેખે લલિત લખાણું. એ૧૩
પર ગુરૂ ગુણ વર્ણન.
કાચબા અને કાચબીના ભજનને રાગ. પાંચ મહાવ્રત માંહી તે પૂરા, દયા તણું દાતારરે. ગુરૂ ગુરૂમારા શાંત ગુણી સમભાવ સદાને, ગંભીર ગુણે અપાર. વાણું વિવેકની સારી, વતી વૈરાગની ભારી. આજે આનંદને દહાડે, નકામે તે નહિં કહાડે.
ગુરૂ પ્રેમ રાખશે ઘાડે, ખસે ઝટ પાપને ખાડે. એ ટેક. ૧ ધર્મમાં ધીરા ધ્યાનના ધારક, નિરસ નિર્દોષ આહારરે. ગુરૂ ગુરૂમારા રાગ કે રતિ અરતિ વારી, અહંત પ્રેમ અપાર. રાય રંક ભેદ ન રાખે, સહી નિત્ય સાચું ભાખે. આજે નકામે ગુરૂ, ખસે. •
...૨ સહં સેહને જાપ સદા છે, અધીક જ્ઞાને આધારરે. ગુરૂ ગુરૂમારા નારી નાગીણી કંચન ઊપલ, તેડી તૃષ્ણા તાર.
સવી વાત સિધ્ધસિદ્ધી, કબજે પચેંદ્રિ કીધી.
આજે નકામ. ગુરૂ ખસે. ... ... ...૩ ગુરૂ દવે ગુરૂ દેવતા જાણે, એ વિણ ઘોર અંધારરે. ગુરૂ ગુરૂમારા સદ્દગુરૂ વાણી નાવ સમી છે, એહ આણે ભવપાર. વાણીથી વેગળા નાશે, દુઃખ હરે નહિં થાશે. આજે નકામે ગુરૂ, ખસેટ . . !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org