________________
પહ
ખાસ નહિં ખટપટ કે કાલે, પૂર્ણ પ્રીતે ગુરૂ આણુ પાલે;
વિનયથી તે વિચરે. . . એ શાં. એ ૮ એમજ અન્ય દૂષણથી ન્યારા, લેખ લલિત ગુરૂ તે સારા; તે ગુરૂ તારે તરે. ... . શ . ૯
૫૧ સુસંત વર્ણનની. ભલે શુકન થાય સારા-આનંદ છે રે લોલ–એ દેશી. ધ્યાન નિત્ય દિલે ધારું, એ સંત છેલ ગુરૂગુણને સંભારું. એ ગુરૂ દેવ ગુરૂ દીવે, એ ઘણી ખમ્મા ઘણું છે. એ. ૧ પંચ મહાવ્રતે પૂરા, એ શાંત સમભાવે શૂરા. એક કબજે પંચેંદ્ધિ કીધી, એ દિલ ઈચ્છા રેકી દીધી. એ. ૨ રાગ દ્વેષ રેકી રાખે, એ ભલે ઋષિ એજ ભાવે. એ. જેણે ભેગા જાણ્યાગી, એ જાણું એજ ખરે જેગી. એ. ૩ વધુ ત્યાગ દશા વાસી, એક સાચો એ છે સન્યાસી. એ. ધર્મ ધ્યાને ધૂન લાગી, એટ વડે જાણજે વૈરાગી. એ જ રીત સુસાધુની રાખી, એ ખરેખર એજ ખાખી. એ મહાવ્રત માંહે હાવા, એ બન્યા એજ ખરા બાવા. એ. પ મેહમાન માયા ત્યાગી, એ માનું મુનિ પાય લાગી. એ. ધરે શુભ ધ્યાન ધારા, એ. માનું મહંત એ મ્હારા. એ૬ ફાકી ફિકરની કીધી, એ લેખે ફકીરીજ લીધી. એ. ખરા એકે નહિ ખામી, એ સહેજ આનંદી સ્વામી. એ. ૭ હું ને મારૂં જ્યાં હાર્યું, એક મોહ સૈન્ય જેને માર્યું. એક કચન કામિની ત્યાગી, એક ગ્રહ બૈચરીને માગી. એ માથું મુમતાયે તાળું, એનિશી નહિ કરે વાળું. એ દુષ્ટ વર્તા રે વારી, એ દયા ઘણા દિલે ધારી. એ. ૯ સકળ શાસ્ત્રોની ફેંચી, એક ભાવે ભાવનાઓ ઉંચી. એક શાંત સરળ સત્ય પાળે, એ જીવ જ્ઞાન ધ્યાને ગાળે. એ૧૦ - ભા. ૨-૮ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org