SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ હેય ય ઊપાદેય સવિ આખીયાં રે, એમ સમજાવે એહને વ્યવહાર રે. પુન્યવંતા છે ૭ સાચે ધર્મ શુદ્ધ ગુરૂજીએ શિખવ્ય રે, એને સેવી કરશું આતમ ઊદ્વાર રે. પુન્યવંતા છે શુદ્ધ દેવને દેખાડ્યા સ દ્ગુરૂ જી એ રે, એ ગુરૂજીને અતિ ઊપકાર રે. પુન્યવંતા છે ૮ સવર્તનથી સાચું સુખ સાંપડે રે, દુષ્ટવર્તનને દમી કાઢે દૂર રે. પુન્યવંતા છે સદ્દગુરૂજીના એવા શુભ આશરે રે, સાચું સુખ માણે લલિત શિવપૂર રે. પુન્યવંતા છે ૯ પ૦ સુગુરૂ વર્ણન આશ્રી. કુકર્મ રે, કામી શું ન કરે–એ દેશી. સુસાધુ રે, શાંત સમભાવ ધરે-સુત્ર છે એ ટેક. પદ્રિ પરવશ નહિ પિતે, વીશ વિષયે ત્યાગી જે તે મુલ ન મૂચ્છ ધરે. . . શાં. છે ૧ પંચ મહાવ્રત પાળે પ્રીતે, રાગ દ્વેષ તે ન કઈ રીતે નિશી નહિ વાળુ કરે. .... ... છે શાં૦ | ૨. નારી ને કંચન થકી ન્યારા, ફૂડ કપટ તે નહિ કરનારા; દિલમાં તેથી ડરે. ... ... | શા છે ૩ રાય રંકને ભેદ ન રાખે, સ્યાદ્વાદ વદે શાસ્ત્ર શાખે; નીચી નજરે ફરે. . . ! શાં ૪ નિંદા સ્તુતિ સુણી નિજ કાને, મને હર્ષ કે શેક ન માને, ધર્માનું જ ધ્યાને ધરે. . . છે શા છે ૫ વૃથા વદે નહિ અક્ષર એકે, વળી પરિષહ સહે વિશકે કણો સી સહન કરે. ... ... એ શાંટ છે ૬ ભીક્ષા શુદ્ધથી ભજન કરતા, દિલે દેષ થકી તે ડરતા, લાલચ ન લેશ કરે. • એ છે શાં૦ | ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy