________________
પપ
૪૯ સદગુરૂ વર્તન. માડીના ચાંદલીયા ઉગ્યાને હરણે આથમીરે—એ દેશી. પાટે પધારીયા સદ્ગુરૂજી પ્રેમે બેધવારે, આપે રૂડે એહ તરવા ઉપદેશરે
પુન્યવંતા પૂન્ય પામીયા રે. ગુણ ગુરૂજીની વાણું ઘણું ગુણકરૂ રે,
ઉત્સુત્રનેએમાં આવે નહિ લેશરે. પુન્યતા છે ? ત્યાગી વૈરાગી સાભાગી ગુરૂ ગુણનિધિ રે,
શાંત દાંત મહંત સંત સાચા શુદ્ધરે. પુન્યવંતા છે શુદ્ધ સાધુ ગુણે સર્વોત્તમ સુખકરૂં રે,
પામ્યા પળે એવા ગુરૂજી વિશુદ્ધ રે. પુન્યવંતા છે ૨ શુભ સંત સમાગમ નહિ સેહીલે રે,
દાખે દેહીલે તે શાસ્ત્રોની મેઝારરે. પુન્યવંતા છે એ જોગ આજે પુન્યથી આવી મળે રે,
દેખી દ્દરે થાશે દુઃખીયા દેદાર રે. પુન્યવંતા છે ૩ એવા ગુરૂ વિના અજ્ઞાન અંધારીયા રે,
આજે અમારે તે ઉદ્યોત અપાર રે. પુન્યવંતા છે આધિ વ્યાધિ ભવ ઉપાધિ જશે ટળી રે,
મટશે જન્મ જરા મરણદિને માર રે. પુન્યવંતા છે કે વર્ણન વર વિભુ વાણીનું તેઓ કરે રે,
શ્રેતા સુણી તેને સમજતા સાર રે. પુન્યવંતા છે ઘણી ઝીણું વાતે ગુરૂજી સમજાવતા રે,
એથી શ્રોતા થતા હર્ષીત અપારરે. પુન્યવંતા છે ૫ આગમ તત્ત્વને એ શુદ્ધ બોધ આપતા રે,
સદા શ્રોતાઓને સાચું સુખકાર રે. પુન્યવંતા છે કર્મ સ્વરૂપતે કેવું વિવરીને કહે છે,
એ અમને તે ગુરૂને આધાર રે. પુન્યવંતા છે ૬ નવે તત્વથી નિપૂણ ગુરૂ નિરમળી રે,
વિગત વારે કહ્યો એને શુદ્ધ કારરે. પુન્યવંતા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org