________________
શાંત ગુણી સ્વામી શિરદાર, ભલપણે ભરીયારે. સમતા સાગર સહી સાર, દયા દિલ દરિયારે ચા. ૪ લેખું ખટપટ નહિં લગાર, વૈરાગે વશીયારે, ત્યાગપણે હરદમ તૈયાર, રહ્યા થઈ રશીયારે ચા૫ પ્રતિબોધવે પૂરણ પ્યાર, આળસ નહિં અગેરે; હસમુખા ને હિત કરનાર, રહે એક રંગેરે ચા- ૬ ખરેખરી હદયમાં ખંત, ગિરિ ગિરનારે; કરે ઉત્તમ કામ તે સંત, શુદ્ધ તે સુધારે ચા. ૭ કરે કૃપા ચામાસે ખાસ, ઉપદેશી ઉદ્ધવારે આપી ઉપદેશ પૂરે આશ, શ્રાવક સુધરવારે ચા- ૮ એવા ગુરૂની લેતાં એથ, ભવદુઃખ ભાગેરે, સવન સુખને ધેધ, ગ શુભ જાગે, ચા. ૯ ઓગણીસે છાશ શાલ, પાલણ પુરમાં કહે લલિત કપૂર બાળ, આનંદ ઉરમાંરે ચા. ૧૦
૪૬ ગુરૂ વિના જ્ઞાન થાય નહિ.
ઘાટ નવા શીદ ઘડે છવડલા ઘાટ-એ દેશી. જ્ઞાન કદી નહિં થાય, ગુરૂ વિણ જ્ઞાત ઉત્તમ એહ ઉપાય, ગુરૂ વિણ, જ્ઞાન છે એ ટેક. નાવ વિણ નિધિ જાય તેરવા, જલદીજ ડૂબી જાય; ગુરૂ વિના તેમ ખાવે ગેથા, આમ તેમ અથડાય. ગુ. ૧ સ્વતઃ ભણે ભલે શાસ્ત્ર પૂરાણે, સાર ન સત્ય પમાય; એવા પદોના અર્થો ગુરૂ દે, શાસ્ત્ર થકી સમજાય. ગુ૨ વાંચી સુણ થાઓ વધુ આનંદી, હૈયે હર્ષ ન માય; કાંઈ ન સમજે છ છ કરે, લાભ ન લેશ લેવાય. ગુ. ૩ સકળ શાસ્ત્રોના અર્થ શિખવે, ખરા ખાતે ગુરૂરાય; ભાવ સહિતે ભવિજન ધે, લેહચુંબક લગાય. ગુ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org