________________
બાળપણાથી બ્રહ્મચારી બન્યા છે, અબધૂત એ ગી અમારા; જ્ઞાની ધ્યાની માની નહિં ગુરૂ, અધ્યાત્મ જ્ઞાને આધારરે. સૂ૦૩ ત્યાગી વૈરાગી સભાગી તેમજ, નિર્લેપી નક્કી એજ ન્યારા; ષ દરશનના શાસ્ત્ર અજ્ઞાતા, જીનાગને જાણનારારે. સૂ૪ આત્મસાધનમાં અહોનિશ એતે, ઉમંગી ઉપદેશ દ્વારા, ક્રોધ કષાયાદિક કરવામાં, ગુરૂ ઘણાજ ઠંડગારારે. સૂ૦૫ ગ્રંથ લખ્યા ઘણ આત્માથે ગુરૂ, ભવી જન ભવ દુઃખ હારા; પ્રેમ સહિત તે ભવિ પ્રતિબોધે, કલ્યાણ સહી કરનારારે. સૂ૦૬ વિજાપૂરે વાલા જન્મ વખાણું, ક્વડવા કૂળે અવતારા; તરૂણ વયથી રંગ ધમેં તમારે, પૂન્યવંતા ગુરૂ પ્યારારે. સૂ૭ કાર્ય તે ધર્મનાં ઘણાએ કરાવ્યાં, સંઘ સકળ સુખકારી; લાભ લલિત લે તે સંત વંદી, ભંગાવા ભવદુઃખ ભારરે. સૂ૦૮
૪૫ નીતિસૂરિની. (જન્મ સં. ૧૯૩૦ પિશ સુ ૧૧ કાઠીયાવાડ વાંકાનેરમાં વિશાશ્રીમાળી, દીક્ષા ૧૯૪૯ અશાડ શુ. ૧૧, પંન્યાસ ૧૯૬૨ માગ વદી ૧૦ આચાર્ય ૧૯૭૬ માગશર સુદી ૫.
મને સંભવ જિન શું પ્રીત એ દેશી ચાલે ચાલે ચતુર ચિત્ત ચાહી, સૂરિશ્વર મળવારે
સે સશુરૂ શિતળ છાંહી, તમ સવિ ટળવારે. ચા. ૧ પંચ મહાવ્રત પાલન હાર, સુમતિ સમારી રે; સેવું સાચા તેહ સુખકાર, અતિ ઉપકારીરે. ચા. ૨ ભાવ પંન્યાસે ભવને અંત, ચારિત્રમાં હાવારે ગાવું તસ શિષ્ય તે ગુણવંત, નીતિ સૂરિ નાવાશે. ચા. ૩
૧ ગ્રંથ ૧૦૮ લખ્યા છે. ર તેમના શિષ્ય હર્ષવિ, દાનવિ, મુકિતવિ, રાજવિ, ચંદનવિ, ઉદયવિ, સંપતવિ, ગુણવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org