________________
૫e
વચન સિદ્ધિ ઘણું વાસી, આ ભવી હૃદયમાં ભાસી; આ૦ શુભ સુરતમાં સારી, આગ ભલી ધર્મે કરી ભારી. આ૦ ૩ મીલનસારપણે મીઠા, આ દિલ લેશનહિંધીઠા; આ૦ શાંત પ્રકૃતિએ સાદા, આ૦ શુદ્ધ સદાચાર જાદા. આ છે ૪ તરે તારે સંત તેવા, આ સદા કરે પ્રેમ સેવા, આ વાહ ગુરૂજીની વાણુ આ પથ્થર પીંગળે ક્યું પાણી. આપ ભવિ હિત ભણું ભાખે, આ દેષ અને ગુણ દાખે; આ૦ કમે વિસ્તરીને કહેતા, આ૦ દયા લાવી બેધ દેતા. આ૦ છે ૬ . ખીલે ગુરૂ બાગ પાસે, આ જ સર્વે જેવા જાશે આ વચન પુષ્પ લેશે વણ, આ૦ જેમાં વાત ઘણી ઝીણી. આ૦ . છા પામે પુન્યને પસાથે, આ જેને સુણે દુઃખ જાયે; આ૦ દેશે દેશ દયા કીધી, આ૦ શુદ્ધ ધર્મ વડે સિદ્ધિ. આ છે ૮. વધુ વિચર્યા વિદેશે, આ વધુ ત્યાગ પણ વેશે; આ૦ એવા ગુરૂ હાથ આવે, આ૦ લેખે લલિતનું થા. આ છે ૯ છે
૪૪ બુદ્ધિસાગરસૂરિની. (જન્મ વિજાપુર સં. ૧૯૩૦ મહા વદી ૧૪, દીક્ષા સં. ૧૫૭ પાલણપુર માગસર સુ. ૬, આચાર્ય ૧૭૦ પેથાપુર માગ શર સુ. ૧૫, સ્વર્ગવાસ સં. ૧૯૮૧ જેઠ વદી ૩ વિજાપુર તેમના ગુરૂશ્રી સુખસાગર.)
માન માયાના કરનારા રે જરી જેને-એ દેશી. સૂરિ બુદ્ધિસાગર સુખકારારારે, શુદ્ધ પૂજ્ય સંત મહંત એ સારા; એવી વાણી છે અમૃતધારારે, દૂર થાવાને દે અમારા. સૂ૦૧ દાદા ગુરૂજી રવીસાગર દાખ્યા, ધન્ય એહના તે ધર્મ ધારા; શાંત સરળ સુગુરૂ સુખસાગર, એનાથી ધન્ય અવતારારે. સૂ૦૨
૧ તેમના શિષ્ય-સરિક અજિત સાઇ, પ્રવેઋધિ સા૦, ૫૦ કીર્તિ સાબે, જય સારુ, હરી સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org