________________
ગુણ ગુણના દરિયા, ભલપણુથી પૂરા ભરીયા; હું સકળ શાસ્ત્રોની ચાવી, એ ગુરૂ હાથમાં આવી. હું૧છે પ્રતિબધે પૂરણ પ્રીતિ, નિર્મળ એની નીતિ, હું ગુરૂ નું જ્ઞાન વ ખા ણું, તાજી તીજોરી જાણું. ૨ | વળી વધુ વિશેષ વાણી, પંડિત જને પ્રમાણુ હું. ભવિ હિતની શિક્ષા ભાખે, રતીયે ન બાકી રાખે. હું છે ૩ ધન્ય વાણું અમૃત ધારા, દૂર થાવે દોષ મારા; હું પંડિ ત પ ણ માં પૂર, શાસ્ત્રો સંવાદે શરા. હું ૪ વિદેશે બહુ વિચરતા, ઉપકાર અધિકે કરતા હું શાં ત પ ણને છે સમ તા, મુદ્દલ ન દેખું મમતા. હું ! પા બેટી ખટપટથી ડરતા, શુભ ધ્યાન ધર્મનું ધરતા; હું સંપત્તાદિ શિષ્ય કેવા, હરદમે શાંતિની હવા. હું છે ૬ પૂજાદિ પણ પિતાના, બનાવ્યા બહુ મજાના હું છે રાગ રાગણ સારી, ઠીક કરે ચિત્તને ઠારી. હું૦ | ૭ પુન્યવવંત પૂજ્ય એ પ્યારા, માનું છું તે મને મારા; હું ચિત્ત વિશેજ દશ ચહે છે, લેખીયું લલિત કહે છે. હું છે ૮
૪૩ મેહનલાલ મહારાજની. (તેમને જન્મ સં. ૧૮૮૪, ૨વર્ગવાસ સં ૧૯૨ માં.)
ભલે શુકન થાય સારા-આનંદ છે રે લોલ–એ દેશી. વળી સંઘની સુવેળા આનંદ છે રે લોલ, ભાગ્યે ગુરૂ થયા ભેળા. આ એ ટેક.. પૂરા પુત્યના પ્રભાવે, આ વધુ વિચરીને આવે, આ મહનલાલજીની મહેરે, આ. ભલે ભાવ ઘેર ઘેરે. આ છે ૧ કૃપા મુંબઈમાં કીધી, આ પહેલવહેલી પ્રસિદ્ધિ. આ શાસન શેભાને વધારી, આ નેહે નમે નરનારી. આ છે ૨
લા.
૨-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org