________________
૪૬
૩૯ કમળસૂરિની ( મુલચ’દજી મહારાજના )
( જન્મ પાલીતાણા સ૦ ૧૯૧૩ ચૈતર સુદી ૨ ( રહીશ પરવડીના દીક્ષા ૧૯૩૬, વડી દીક્ષા ૧૯૩૭ કા૦ વદ ૧૨ અમદાવાદ, પંન્યાસ ૧૯૪૭ જેઠ સુદ ૧૩ લીમડી, આચાર્ય ૧૯૭૩ મહા સુદી ૬ અમદાવાદ, સ્વર્ગવાસ ૧૯૭૪ આસા સુદી ૧૦ ખારડાલી. )
ધન ઘટા ભૂવન રંગ છાયા, નવખંડા પાનિ પાયા—એ દેશી. સદ્ગુરૂ શીખ સુખકારી, નમે નેહ ધરી નરનારી—એ ટેક૦ ગુરૂશીખ સુણી ગહ ગાઇયે, અતિ આનંદની રમાઇએ; કહ્યું ગુરૂ તહત્તી કહીયે, ચાહી ચિત્ત કરવા ચાહીયે; કહ્યા શુભકાર–પૂરા ધર પ્યાર-વધુ નહીં વાર-તુત કર ત્યારી સ૦૫ ૧
દેવ દરશન ગુરૂએ પાવા, ગુણી ગુરૂની સગે જાવો; પૂરા પ્રેમ ગુરૂપર લાવા, સ્થિર ચિત્તેથી ધમે થાવા, ગુણી ગુરૂરાજ–સ્વામી શિરતાજ-કરેશુભ કાજ-અ અવધારી૰ સાર સુકૃત ન ગુરૂ વિષ્ણુ સાધે; ખગડે યુ... ભવ ભવ ખાધે; સમય શુભ આજ–પૂન્ચે રચ પાજ, લહી કુળ લાજ-ધર્મ દિલધારી સ૦ના૩ સદ્ગુરૂજીની શુભ સેવા, મળવા શિવસુખના મેવા; હરદમ રાખા તે હેવા, જપેા કમળ સૂરિશ્વર જેવા; અતી ઉપકાર કહ્યા સુખકાર-થયા ન થનાર-સેવા નરનારી સા૪
ગુરૂ વિચાગે ગુણુ ન વાધે, લવ લેશ ગુણુ નહી લાધે,
દિલ દીવા દેવ એ કહીયે, અંધારે એહ વિષ્ણુ રહીયે; સંસારે દુ:ખ નહી સહીયે, શંકા શલ્ય નિર્મૂલ થઇએ; ચાહીનિજ ચિત્ત-લલિતનમ નિત્ય-ધુ થા વિનીત-ગુરૂગુણધારી.સાય
૧ તેમના શિષ્ય—ભાવવિ, વિ॰ કેસરનુરિ, દેવવિ, વિ॰ મેાહનર, મેાતીવિ॰,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org