________________
૪૦ વલ્લભસરિની. (જન્મ વડોદરા સં. ૧૯૨૭, પિતા દીપચંદ, માતા ઈચ્છાબાઈ, વિશાશ્રીમાળી. દીક્ષા. સં. ૧૯૪૩, આચાર્ય ૧૯૮૧ માગ સુન ૫)
બીજી બાજુ બાજી. ભૂલ્યો બાજી–એ દેશી. ત્યાગી ત્યાગી ત્યાગી, ગુરૂજી ત્યાગી; સ્વામીજી શુદ્ધ વૈરાગી, ગુરુશાંત મૂર્તી સભાગી. ગુ રહેતા વૈરાગથી રાગી, ગુ. વિલેકીયા વડભાગી. ગુ. એ ટેક શુદ્ધ સતાવીશ મુનિગુણસોહે, આત્માર્થે અનુરાગી; સરલ સ્વભાવ સૂધર્મ પરૂપક, નિસંગી ને નિરાગી. શું છે ? પંચેદિ પરવશ નહીં પિતે, રાગ દ્વેષ ૨તી ભાગી; છકાય જીવ રક્ષક તે સાચા, જ્ઞાન ધ્યાને ઘણું રાગી. ગુમે ૨ વાડ નવે શુદ્ધ બ્રહ્મવ્રત પાળે, કામિની કંચન ત્યાગી; તપમાં બાર પ્રકારે તપીયા, સુવર્ણ સમ એકરાગી. ગુરુ છે ૩ સહસ અઢાર શિલાંગ ધોરી, વિષય સકળે વૈરાગી; બાવીશ પરિસપુર બળીયા, સહે સકળ સદ્દભાગી. ગુરુ છે ૪ સંયમ સત્તર પ્રકારે આરાધે, લય સહં પદે લાગી; સંત મહા હર્ષશેક નિવારી, ગ રમતા અષ્ટાંગી. ગુરુ છે ૫ બ્રીંગ ફરે તરૂ પૂલેકું ભાવે, લેશ ન જાય પીડ લાગી. દેષ બીયાલે કરી દીલથી, મેળવે ગોચરી માગી. ગુરુ છે ૬ છડી જ જાળ શુદ્ધ સ્વરૂપ, પરિગ્રહે પુરા ત્યાગી, કરૂણું કર એ પરમ કૃપાળુ, ભવ ભાવઠ દેવે ભાગી. ગુરુ છે ૭ એમ અનેક સુગુણે ખપીયા, ગુણી ગુરૂ ગુણ રાગી; વિજ્યાનંદ વિજયકમળ પછી. સૂરિ વલ્લભ સભાગી. ગુરુ છે ૮ એવા સાધુના શરણની સારી, લગની લલિતને લાગી, નેહધરી ભવિજન નિત્ય વદે, લળી લળી પાયે લાગી. ગુ . ૯
૧ તેમના ગુરૂ હર્ષવિજય, તેમના ગુરૂ લક્ષ્મીવિ. તેમના ગુરૂ વિજ્યાનંદસૂરિ. તેમના શિષ્ય વિવેકવિ પ૦ લલિતવિ, સેહનવિ, વિજ્ઞાનવિ, વિબુદ્ધવિ. વિદ્યાવિ, વિચારવિ, વિચક્ષણવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org