________________
પૂરણ શુભ ધર્મમાં પ્રીતિ, રાખી સુસંતની રીતી; નિરમળી તેઓની નિતી.
સં. ૮ સદા ગુરૂ નામથી સિદ્ધી, ખરેખર એ ખરી નિધી; લલિત જે લક્ષમાં લીધી.
સં૦ ૯ ૩૮ સિદ્ધિસુરિની. (જન્મ અમદાવાદ ક્ષેત્રપાળની પિળ સં. ૧૯૧૧ શ્રા સુર ૧૫, પિતા મનસુખરામ, માતા ઉજમબાઈ, દિક્ષા ૧૮૩૪ જેઠ વદિ૨, પંન્યાસ ૧૫૭ અશાહ શુ ૧૧ સુરત, આચાર્ય ૧૯૭૫ મહા શુ.પ મેસાણામાં)
ભલે લાલ તમારો મારી મુખડું લાલ રાખે–એ દેશી. પૂરણ પ્રેમ ધરીને ચિત્તે, સૂરિ સિદ્ધી સે.
પૂ સૂ સૂ સૂર પૂત્ર એ ટેક. મણિવિજય દાદાના મળિયા, શિષ્ય શાંત સુજાણ; પારંગત શાસ્ત્રોમાં પુરા, ગુરૂ ગણું ગુણ ખાણું. પૂ. ૧ શુભ સૂરિશ્વર ગુણે હાવા, વૈરાગી વડ વીર; શાંત ગુણ સમાયે ભરીયા, જ્ઞાન ધ્યાનમાં ધીર. પૂ. ૨ ત્યાગપણું છે અદલ તેમનું, સંવે ગી શિર દાર; પ્રતિબદ્ધતા પૂરણ પ્રેમ, દયા તણા દાતાર. પૂ૦ ૩ મેટાથી પરિચયના માટે, દુનિયા ત્યાં દેરાય; અંતરાય કર્મોના આડે, ભેટ ભલી નહિ થાય. પૂ. ૪ શિષ્યના શિષ્ય સમુદાયે, પૂર પુર પરવરતા; અંતરના આનંદે બોધી, ગુરૂ ગુણથી કરતા. પૂ૦ ૫ વયે વૃદ્ધ વધુ ખરા પણ, તપસ્યા કરતા તાકી; જોગ જરીયે આ જોઈ રંચ ન રાખે બાકી. પૂ. ૬ અંતરના ઉમંગે આજે, ગહેલી કીધી ગાવા; ગુણી પુરૂષના ગુણ ગાઈ, લલિત લેતે લ્હાવ. પૂ. ૭
૧ તેમના શિષ્ય-રંગવિ, વિનયવિ, વિ. મેધસૂરિ, પ્રમેદવિ, રિદ્ધિવિ, કેસરવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org