SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ શુભ બારે વૃદ્ધિને વધારે, કર કર શિરપર ધારે; મુજસે મારે અંતરે ઊતારે, લખ્યું લલિતે અવધારે રે. સ૦૧૦ સં૦ ૩ ૩૭ રવિસાગર મહારાજની. (જન્મ મારવાડ-પાલી. સં. ૧૮૭૬. પિતા રઘાજી, માતા માનકર. સં. ૧૯૦૭ દીક્ષા, અમદાવાદ. સં. ૧૫૪ ના જેઠ વદી ૧૧ પ્રભાતે સ્વર્ગવાસ મેસાણામાં.) કવ્વાલી (વા) ગજલમાં. સદા ગુરૂ નામથી સિદ્ધિ, નવે તવ સાંપડે નિધી; કમાણી રેકડી કીધી, સંયમીનું ખરૂં શરણું. ૧ રવીસાગર રહું રાગે, વૃત્તિ વૈરાગની જાગે, ભીડ ભવ ભવ તણું ભાગે. સં૦ ૨ ત્યાગ વૈરાગમાં તેવા, અમારા પૂજ્યજી એવા શુદ્ધ મનથી ચહું સેવા. પરં તે પુરાના યેગી, જમાનાના ખરા જેગી; ભંગ સવિ ત્યાગીયા ભેગી. સં૦ ૪ મહાવ્રત પાળવા મોહ્યા, ખરે ક્રોધાદિકે યા; પુરવના પૂન્યથી જોયા. સં. ૫ પરિસહ વેઠવા પૂરા, સુધારા સંબંધે સુરા; વિહારે વીચર્યા દૂરા. સં. ૬ તન મને ધ્યાનમાં તેવા, લ્હાણી સુક્ષની લેવા; હરદમે એ હતી હવા. સં૦ ૭ ૧ તેઓશ્રીના હાથથી જૈન સમાજને ઘણાં ઉપયેગી પુસ્તક લખીને ઘણો ઉપકાર કર્યો છે ને હજુ પણ તે પ્રયાસ ચાલુ છે. તેમને શિષ્ય પરિવાર–પુન્યવિજયજી, ધનવિજયજી, યત્નવિજયજી, લલિતવિજયજી, ૨ તેમના શિષ્ય-કલ્યાણસા વિનિતસા હીરસાઇ ભાવસાવ સુખસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy