SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરૂજીના ગુણને ગાતાં, કપાશે કર્મોને કાર, લક્ષ રાખીને બાળ લલિતની, સાચી કરે પ્રભુ સાર; છુટે સંસારની ઘાણ, એહ જ્ઞાન આપ પ્રમાણે ગુહ છે ઃ ૩૬ ગુરૂ મહારાજની પાંચમી. ચેતજી ચેલે કઈ નહી દુનિયામાં તારૂં --એ દેશી સદગુણાનુરાગી સંમિત્ર શાંત ગુરૂ સેવે, આવે ન ગ ફરી એવેરે. છે સદવ છે એ ટેક દિલ ગુરૂ દરિયા ભલપણે ભરીયા, અહંત આણે અનુસરીયા, દંભથી ડરીયા કાટિ ન કિરીયા, શુદ્ધ સદ્વરતને સરીયા રે સ. ૧ પંચ વ્રત પાળે વિષય વેગ ટાળે, છકાય જીવેને સંભાળે. આત્મ ઉજાળે વૈરાગે વાળે, પ્રવચન માત પ્રીતે પાળેરે સત્ર ૨ તપ મહિ તપયા જિન જાપ જપીયા, ખેતી અને વળી ખપીયા ધર્મે ન ધપીયા જાપે ન જપીયા, સ્થિર ચિત્તમાં ઠીક પીયારે ૦૩ શાંત સૌભાગી રહ્યા ગુણે રાગી, લગની સેહંપદે લાગી; તૃષ્ણાને ત્યાગી આળસ મેં ભાગી, વળી જે વિશેષ વૈરાગીરે. સ૪ સહિ ગુરૂ સાચા વિવેકી છે વાચા, કિરીયાયે નહિ કે કાચા જીન બહુ જાગ્યા હૃદયમાં રાચ્યા, મારી તે મોહને તમાચા રે. સ. ૫ ધ્યાન મહિ ધીરા હિમ્મતે હમીરા, ગુણ ગુણ માંહિ ગંભીરા; પંડિતાઈ પૂરા વિવેકી વીરા, સજનતાયે શુદ્ધ સધીર રે. સ૬ વિહારે વિચરતા બેશ બાધ કરતા, શુદ્ધ સુધારાયે સુધરતા; ફરતાને ફરત સ્થિર નહિસ્થિરતા, ધ્યાન વીરનું ચિત્ત ધરતા રે. સ૭ સિદ્ધગિરિ છાયા સુગુરૂ સુકાયા, શ્રાવક સમાના ત્યાં આયા; પ્રત એ પલાયા પણ પત્ર ન પાયા, ગુરૂ ગુણ તેહ દીન ગાયા રે. સ. ૮ શક વીર સારો વીશ ધુર ધારે, પંચાવન પરે ચીતારો; પિશ માસ પ્યારે અને ઉજિયારે, તીથી તેરશ ખૂદ્ધવારે રે. સ. ૯ ૧ વીર સં૦ ૨૪૫૫ પિશ શુદી ૧૩ બુધવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy