________________
૩પ ગુરૂ મહારાજની ચોથી.
બેડ બાઈ બુડતો તાર—એ દેશ. ગુણ ગુરૂ ગુણની ખાણ, કહું હારા દુખની કોણ એ ટેક કાળ ચકોમાં કેર વરતાઈ ઘડાયે મહારે જ ઘાટ, વેઠયાં દુઃખે ત્યાં પાર વિનાનાં, ઊપાધી પુર ઊચાટ; પીડા મહારી લેજે પિછાની, મ્હારી લેશે વાતતે માની. ગુના ૧ કીયા ભવના આ કર્મ નડે છે, ભાંગશે તે કણ ભેદ, લાખ ચોરાશી પુરે લેપાવી, પમાડયે પુરણ ખેદ; ગુરૂ નહીં વિચરે જ્ઞાની, કેને કહું વાત હું છાની. ગુરુ છે વેશ વિશેષ લીધા બહુ બુરા, મામા તેને ન પાર, જોગ આ વેળા જુગતે મળે, આવશે એને તાર, ગળે બોર વાત ઘુટાણી, છેજ નહિ આપથી છાની ગુ ૩ ઊપદેશ દેઈ ટાળ ઉપાધી સુધારે સેવક કાજ, બૂડતે બાળ બચાવી લેજે, રાખી આ રાંકની લાજ; દયા કરે દાસને જાણી, ખસેડે દુઃખની ખાણી. ગુ . ૪ સુબુદ્ધિ આપી સુધારી લેશે, ધરી વિશેષ ધ્યાન, સમય સુચકતાયે સંબોધી, પ્રેમે કરાવે સુપાન; ઘણી ઘણી વાતે ગુંથાણી, ટાળે તમે તેહ મુઝાણું. ગુરુ છે પણ શાંતમૂર્તિ સમતારસ સ્વામી, પરમ વૈરાગી પૂજ્ય, દયા દીલે ધરે દેવ દયાળુ, સુણી આ સેવક ગુજ, પીડા ટાળે સર્વે પુરાની, એકે નહિ રહે એધાની. ગુ. ૬ શુદ્ધ સત્તાવીશ ગુણે સંયુત, મહા મુની મહારાજ, કર્ષરવિજય પરમ કૃપાળું, સેવકના શિર તાજ, ગુરૂ કરે ગુણની લ્હાણી, આપ મને આપને જાણું. ગુ. | ૭ શક ઓગણિસ શાલ પંચાશી, પુર પેહાદન માંય, અર્જ આ હારી જે અવધારી, સ્વામી સિદ્ધાચળ છાય, જેગ મહારા હિતને જાણું, દેશે બેધ દિલના દાની. ગુર છે ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org