SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદ્ધિચંદ વર ગુરૂ પુન્યવંતા, શિષ્ય તેના ભાગી; બાળ બ્રહ્મચારી બળવંતા, વિશેષ વર વૈરાગીજી. ગુરુ છે ૩ સંવત ઓગણિસની ઉપર, બે નવ પીસ્તાલીશજી; જન્મ સંયમને સાઠ ચોસઠે, પંન્યાસ પદ સૂરીષજી. ગુરુ છે ૪ સંયમ શુદ્ધ સદા સદભાગી, લગની ધર્મથી લાગી; સૂરિ સમુદાયે છે વડભાગી, ધર્મ ધ્યાને સરાગી. ગુ. | ૫ પારંગત શાસ્ત્રો મહીં પૂરા, ખટપટે નહિં ખંતીજી; વેર વિરોધે હરદમ દૂરા, બેશ બધાથી બનતી. ગુરુ છે ૬ શિષ્ય સમુદાય વિદ્યારે ભક, ભણ્યા ભલુભાગશાળજી, ચારિત્ર પાત્ર ને હિતચિંતક, રેણિ કેણિ રૂપાળી છે. ગુરુ છે ૭ સાધુપણું શોભાવ્યું સાચું, સૂરિ ગણમાં શિરદારજી. ધર્મ ભાવના ધીર નહિંકાચું, સંઘ સકળ આધાર છે. ગુ. | ૮ સુગુરૂ વદે સુખને કંદ, પૂર્વે તેહ પમાય; બુદ્ધિ વૃદ્ધિ કરને બંદે, ગુણ ગણુ લલિત ગાય છે. ગુરુ છે ૯ ૩૨ ગુરૂ શ્રી કરવિજયજીની ( જન્મ વિક્રમ સં. ૧૯૨૫ પિષ સુદી ૩ વળા, પિતા અમીચંદ, માતા લક્ષ્મીબાઈ વિસાઓશવાળ, દીક્ષા સં. ૧૯૪૭ વૈશાખ સુદી ૬ ભાવનગરમાં, શ્રી વૃદ્ધિચંદજી મહારાજ પાસે.) ઐસા જિન ઐસા જિન ઐસા જિન છે-એ દેશી. ગુરૂધન્ય ગુરૂધન્ય ગુરૂધન્ય છે, સમતા ભર્યું શાંત વંદન છે એ ટેક. વચ્ચે વૈરાગ હૃદયે વાલા, દયાવંત દીસે છે દયાલા; શાંત પ્રકૃત્તિયે સ્થિર મન છે, (ગુ ૧ શુભ ગુણે સત્તાવીશ સારા, પૂન્યવંત પૂજ્ય મમ ખારા; દેખ્યા જેને તેને સુદિન છે, ગુના ૨ રાગ દ્વેષ રગે રગ વાર્યો, નારિ જાત પ્રસંગ નિવાર્યો, ઉપલ સમું એને કંચન છે, ગુo ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy